સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 26 February 2014

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)
Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 25 February 2014

GOOD NEWS :- India Post Recruitment 2014 of Postal Assistants/Sorting Assistants Post Vacancy.

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

1.Postal Assistants
2.Shorting Assistants
3.Postal Assistants(Savings Bank Control Organization)
4.Postal Assistants(Returned Letter officers)
5.Postal Assistants(Mail Motor Services)
6.Postal Assistants(Circle And Regional Offices)
 
  • Education Qualification: :- 10+2 Standard or 12 th Class Pass from a Recognized university or Board School Education (With English as a Compulsory Subject)
  • Age Limit: :-18 years to 27 years
  • Pay Band :- 5200-20200 with 2400 Grade Pay + other admissible allowances for the years 2013-2014.

Important Dates :-

Starting Date of online Application :- 27 th February 2014
Last Date for Online Applications  :- 27 th March 2014.

Source :- http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 24 February 2014

GPSSB Talati , Jr.Clerk, MPHW , FHW Official Answer-key Declared...........!

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

GPSSB Talati,Junior clerk,MPHW,FHW Official Answer-key declared

DOWNLOAD FROM BELOW LINKS..

MITRO BRACKET MA AAPEL X ANE Z E TAMARA PAPER MA HEADING MA APEL CHE. TE PRAMANE ANSWER KEY CHECK KARVI.
FOR EXAMPLE :- TLT-2014(X)

Source :- http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 23 February 2014

રેવન્યુ તલાટી મેરીટ કેલ્ક્યુલેટર જેમાં તમારા સાચા પડેલા માર્ક નાખવાથી તમારું મેરીટ બતાવશે.

Gayatri Employ Solution
Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 20 February 2014

Gujarat Publice Service Commission Announces Various exam Schedule of Gpsc

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

Applicants who have applied for the post of Gpsc can download their admit card from the link given below. Hall Tickets will be available to download on Exam Date (8 am) 
How to download GPSC Exam Hall Ticket:
First open the official web portal by clicking on the link provided below
Go to the Print Call Letter section on tab bar menu 
Select your job name as Revenue Talathi 
Fill your Confirmation number and Date of Birth carefully.
Click on print call letter and take a print out for further reference. 
To download Hall Ticket: Click Here
Exam Schedule: click here

Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 18 February 2014

Official Answer key of Nayab Chitnish, Additional assistant engg, Laboratory Technician, Staff Nurse Declared

Gayatri Employ Solution
Source :-http://pravindabhani.blogspot.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Talati exams official answer key declared

Gayatri Employ Solution
Source :-http://pravindabhani.blogspot.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)
Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

GPSSB -Mukhya Sevika & Compounder Exam Schedule & Call Letter Notifications

Gayatri Employ Solution
Source :-http://www.bhaveshsuthar.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 17 February 2014

Revenue Talati Paper Solution / Answer Keys (16/02/2014)

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

Revenue Talati Paper Solution / Answer Keys (16/02/2014)

Revenue Talati Paper Solution / Answer Keys is now available  at www.rijadeja.com... Stay connected !
 Download Paper Solution in PDF format

Source :-http://www.rijadeja.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

OFFICIAL ANSWER KEY FOR NAYAB CHITNISH EXAM ...!

Gayatri Employ Solution
Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

ધો-૯ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં દારૃ ભરેલી વોટરબેગ સાથે પકડાયા

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

Gujarat Samachar News

બદલાતુ કલ્ચર વિદ્યાર્થીઓના કુમળા માનસને પ્રભાવિત કરી રહ્યુ છે

રીસેસ દરમ્યાન વોટરબેગમાંથી દારુ પીવાની યોજના બનાવી રહ્યા હતા

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,સોમવાર
સમાજનુ ઝડપથી બદલાઈ રહેલુ કલ્ચર ટીનએજર્સના દિલો દીમાગ પર ભારે અસર કરી રહ્યુ છે.બાળકો કુતુહલવશ ક્યારેક એવી હરકત કરી બેસે છે જેની ગંભીરતાનો તેમને ખ્યાલ પણ હોતો નથી.શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી એક શાળામાં ધો ૯ના વિદ્યાર્થીઓ દારુ ભરેલી વોટરબેગ સાથે પકડાઈ જતા શિક્ષકો અને વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા.
ટીનએજર્સના કુમળા માનસ પર સમાજજીવનમાં આવી રહેલો બદલાવ કેટલી હદે પ્રભાવ જમાવે છે તેનો પૂરાવો આ કિસ્સો છે.મળતી વિગતો પ્રમાણે દંતેશ્વર વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલમાં રીસેસ દરમ્યાન વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ગયા હતા ત્યારે ધો ૯ના કેટલાક વિદ્યાર્થીઓ પૈકીના એક વિદ્યાર્થીએ વોટરબેગ ખોલી હતી.
  જેમાં દારુ ભરેલો હતો.વિદ્યાર્થી પાણીની જગ્યાએ વોટરબેગમાં દારુ ભરીને લાવ્યો હતો અને તેણે  પોતાના અન્ય મીત્રોને પીવા માટે આગ્રહ કર્યો હતો. આ દરમ્યાન મેદાનમાં રમી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈ ગયા હતા.તેમણે સ્કૂલના શિક્ષકોનુ આ બાબતે ધ્યાન દોર્યુ હતુ.શાળાના સત્તાધીશો પણ ફરીયાદ સાંભળીને ચોંકી ઉઠયા હતા.તેમણે તાત્કાલીક તપાસ કરાવડાવતા વિદ્યાર્થીઓ પાસેથી ખરેખર દારુ ભરેલી વોટરબેગ મળી આવી હતી.આ ઘટનાના પગલે સ્કૂલમાં પણ ભારે ઉહાપોહ મચ્યો હતો. એ બાદ સ્કૂલના આચાર્ય તેમજ અન્ય શિક્ષકોએ પકડાયેલા ૩ વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા અને તેમને આખી ઘટનાથી વાકેફ કર્યા હતા.સ્કૂલ સત્તાધીશોએ વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લખાવ્યુ હતુ. 

Source :-http://gujaratsamachar.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

તલાટીઓની ભરતી દ્વારા ચૂંટણી ફંડ માટે ૮૦ કરોડ ભેગા કરવાનો ભાજપના નેતાઓનો કારસો?

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

Gujarat Samachar News

તલાટીઓની ભરતી દ્વારા ચૂંટણી ફંડ માટે ૮૦ કરોડ ભેગા કરવાનો ભાજપના નેતાઓનો કારસો?

મોદીની દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ગુલબાંગો અને ગુજરાતમાં નાક નીચે ભ્રષ્ટાચાર

પકડાયેલો દલાલ ચંપાવત તો હીમશીલાનુ ટોપકુ, ચંપાવતની ધરપકડથી ભાજપના નેતાઓ શિયાવીયા

ગાંધીનગર, સોમવાર
ગઈકાલે તલાટી કમ મંત્રી માટે પરીક્ષા હતી. જેમાં પાસ કરાવી દેવા માટે ઉમેદવારો પાસેથી જંગી રકમ પડાવતો એક દલાલ દોઢ કરોડની રોકડ રકમ સાથે પકડાયો હતો. પરંતુ પકડાયેલો આ દલાલ તો હિમશિલાનું ટોપકું જ છે. હકિકતે તલાટીઓની ૧પ૦૦માંથી ૮૦૦ જગ્યા સેટિંગથી ભરીને ૮૦ કરોડ જેટલી રકમ ચૂંટણી ફંડ માટે ભેગી કરવાનો પ્લાન હોવાનું જાણવા મળ્યું છે. તલાટી કમ મંત્રીની ૧પ૦૦ જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ કરાવી દેવા અને તલાટી કમ મંત્રીની નોકરી અપાવી દેવા સુધીની બાયંધરી આપી ઉમેદવારો પાસેથી નાણા પડાવતો એક દલાલ ગઈકાલે ઝડપાયો હતો. આ દલાલ એક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપિયા જેવી જંગી રકમ લેતો હતો. પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો દલાલ તો માત્ર મહોરું જ છે.
પકડાયેલા દલાલ પાછળ વ્યવસ્થિત દોરીસંચાર હતો ૧પ૦૦માંથી ૮૦૦ તલાટી સેટિંગથી પાસ કરાવવાના હતા
હકિકતે એવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તલાટી કમ મંત્રીની કુલ ૧પ૦૦ જગ્યામાંથી ૮૦૦ જેટલી જગ્યા માટે ઉમેદવાર દિઠ ૧૦ લાખ રૃપિયા લઈને સેટિંગથી ભરવાની હતી. જો આવી રીતે પ્રતિ ઉમેદવાર ૧૦ લાખની રકમ લેવામાં આવે તો ૮૦ કરોડ રૃપિયા જેવી જંગી રકમ મેળવી શકાય. અને ચૂંટણી ફંડ માટે તગડી રકમ મળી શકે.
આ ઈરાદા સાથે શરૃઆતથી જ તે મુજબની ગોઠવણ કરવામાં આવી હતી. પરંતુ એક દલાલ ઝડપાઈ ગયો. હજુ આના જેવા અનેક એજન્ટો છે. જે આ ચૂંટણી ફંડ મેળવવાના પ્લાનમાં સામેલ છે.
સરકારે આ પૂર્વે ત્રણેક વર્ષ પહેલા મહેસુલ વિભાગ હસ્તકના તલાટી કમ મંત્રીની ભરતી કરી હતી. અને પંચાયત વિભાગે પંચાયત સહાયક તરીકેની પોસ્ટ પર ભરતી કરી હતી. પરંતુ આ બન્ને ભરતી વખતે ઉમેદવારોની લેખિત પરીક્ષા જ લેવામાં આવી હતી. જ્યારે આ વખતે પ્રથમ વખત ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.આઠ લાખ જેટલા અરજદારો હોય ત્યારે કોઈ સુવ્યવસ્થિત પરીક્ષા વ્યવસ્થા ગોઠવવાના બદલે અચાનક ઓએમઆર સિસ્ટમ અમલી કરીને પરીક્ષા લેવામાં આવી તે બાબત પણ અમુક અંશે શંકા ઉપજાવે છે.
જો પોલીસ કોઈની શેહશરમ રાખ્યાં વગર તટસ્થ રીતે તપાસ કરે તો અનેક મોટા માથાના નામ સામે આવી શકે છે. જો પોલીસ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચે તો બની શકે કે વાડ જ ચીભડા ગળતી હોય તેવો કિસ્સો સામે આવવાની પુરી શક્યતા છે.
કારણ કે કોઈ દલાલ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો પાસેથી પ્રતિ ઉમેદવાર ૧૦ લાખ રૃપિયા જેવી જંગી રકમ લેતો હોય તો તે પુરો સભાન હોય છે કે જો દસ લાખ આપનારને નોકરી નહીં મળે તો તમામ ઉમેદવારો ભેગા મળીને તેની શું હાલત કરી શકે છે. પરંતુ તે કોઈ શક્તિશાળી બેકિંગના આધારે જ આ વહીવટ કરી રહ્યો હોવાની પુરી શક્યતા છે.હવે પોલીસ આમાં તટસ્થ અને ન્યાયી રીતે તપાસ કરે છે કે ભીનું સંકેલી લેવાય છે તે જોવાનું રહ્યું.