સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 14 June 2018

૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી થશેઃ ઓગસ્ટ સુધીમાં અરજી મંગાવાશે - ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર કોર્ટોમાં જુનિ. કલાર્ક (આસીસ્ટંટની) જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ - હાર્દિક પટેલની વંથલીમાં સાંજે ખેડૂત સભા - Latest Gujarat Government Jobs - OJAS JOB 2018 - HIGH COURT OJAS JOB 2018 - GST પોર્ટલમાં ફેરફારઃ વેપારીઓને રાહત


Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
  • Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
  • Serial Member Search Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report Daily Purchase Report  Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી થશેઃ ઓગસ્ટ સુધીમાં અરજી મંગાવાશે
 ર૦૧૬ માં ર૪૪૩ જગ્યાઓ માટે ૮ લાખ ઉમેદવારો નોંધાયેલાઃ ૩૩ ટકા જગ્યાઓ મહિલા અનામતઃ પ્રથમ પ વર્ષ કનિદૈ લાકિઅ ફીકસ પગાર રાજકોટ, તા. ૧૩ :. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા બજેટમા જાહેર કર્યા મુજબ ૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં કનિદૈ લાકિઅ આવી છે. ઓગષ્ટ અકિલા સુધીમાં સરકાર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવવા માગે છે. ૨૦૧૬માં મહેસુલી તલાટીઓની ૨૪૪૩ જગ્યાઓ માટે ૮ લાખ જેટલા ઉમેદવારોએ કનિદૈ લાકિઅ અરજી કરી હતી. આ વખતે ૨૦૧૮માં ૧૮૦૦ તલાટીઓની તથા આવતા વર્ષે ૨૦૧૯માં બીજા અકીલા ૧૮૦૦ તલાટીઓની ભરતી માટે પ્રક્રિયા થનાર છે. મહેસુલી કનિદૈ લાકિઅ તલાટી બનવા માટે ધો. ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત જરૂરી ગણાશે. કુલ ૧૮૦૦ જગ્યાઓ પૈકી ૩૩ ટકા જગ્યાઓ બહેનો માટે અનામત રહેશે. હાલ કઈ જાતિની કેટલી કનિદૈ લાકિઅ બેઠકો રાખવી ? તેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. આવતા બે થી ત્રણ મહિનામાં સરકાર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવશે, ત્યાર બાદ ગૌણ કનિદૈ લાકિઅ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. તલાટી તરીકે પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ રૂ. ૧૯૮૦૦ જેટલો ફીકસ પગાર મળશે. ત્યાર કનિદૈ લાકિઅ બાદ રેગ્યુલર કર્મચારીની જેમ પગાર અને ભથ્થા મળવા પાત્ર થશે. રાજ્યમાં શિક્ષિક બેરોજગારોનું પ્રમાણ ખૂબ મોટુ હોવાથી મહેસુલી તલાટીની ૧૮૦૦ જગ્યાઓ કનિદૈ લાકિઅ માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો થવાની ધારણા છે.(૨-૨૧) (3:46 pm IST)

Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/14-06-2018/97710

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર કોર્ટોમાં જુનિ. કલાર્ક (આસીસ્ટંટની) જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ 
કુલ ૭૬૭ જગ્યાઓ માટે તા.૧પ જૂનથી ૧, જુલાઇ સુધી ઓનલાઇન અરજી કનિદૈ લાકિઅ કરી શકાશે રાજકોટ તા.૧૪: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની સબોર્ડીનેટ કોર્ટોમાં જીલ્લા તાલુકા મથકે ખાલી પડેલી આસીસ્ટંટની જગ્યાઓ ભરવા માટે કનિદૈ લાકિઅ યુવાનોને ઓનલાઇન અકિલા અરજી કરવામાં આમંત્રીત કર્યા છે. રાજયની જુદી-જુદી કોર્ટોમાં જીલ્લા અને તાલુકા મથકે કુલ ૭૬૭ ખાલી જગ્યાઓ ભરવા માટે કનિદૈ લાકિઅ જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓનલાઇન અરજીઓ તા.૧પ જૂનથી ૧૪ જુલાઇ સુધી  (એક માસ) અકીલા કરી શકાશે. કુલ ૭૬૭ જગ્યાઓ પર ભરતી થશે તેમાં જનરલ કેટેગરીની કનિદૈ લાકિઅ કુલ ૪૦૮ જગ્યા, એસ.સી.ની ૩૭ જગ્યા તેમજ એસટી.ની ૧ર૬ જગ્યા તથા એસ.ઇ.બી.સી.ની કુલ ૧૯૬ જગ્યા મળી કુલ ૭૬૭ જગ્યાઓ માટે ભરતી થનાર છે. હાઇકોર્ટે કનિદૈ લાકિઅ આ ભરતી પ્રક્રિયા માટે પરિક્ષાઓની સંભવિત તારીખ પણ જાહેર કરી છે જેથી નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોને તૈયારી કરવાનો પણ સમય અને શેડયુલ ગોઠવવાની કનિદૈ લાકિઅ તક મળે. આ ભરતી માટે એલીમીનેશન ટેસ્ટ ઓબ્જેકટીવ ટાઇપ એમ.સી.કયુ. તા.૩૦-૯-૧૮ના રોજ લેવાશે ત્યાર બાદ મુખ્ય લેખીત પરીક્ષા નવેમ્બર અથવા કનિદૈ લાકિઅ ડીસેમ્બર-ર૦૧૮માં લેવાશે. ત્યાર બાદ આ બંને પરિક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે પ્રેકટીકલ સ્કીલ (ટાઇપીંગ ટેસ્ટ) સંભવત જાન્યુઆરી-ફેબ્રુઆરી ર૦૧૯માં કનિદૈ લાકિઅ લેવાશે. અરજી કરવા માટે અરજદારની ઉંમર તા.૧૪-૭-ર૦૧૮ના રોજ ર૧ વર્ષ પુરા અને ૩પ વર્ષની હોવી જોઇએ. બાકી નિયમમુકિતની કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં પ વર્ષની છુટ આપવામાં આવી છે. ઓબ્જેકટીવ ટાઇપની પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે અને ૧૦૦ માર્કનું પેપર હશે. જયારે મુખ્ય લેખીત પરિક્ષા ૬૦ માર્કની રહેશે અને તેનો સમયગાળો દોઢ કલાકનો રહેશે. બંને પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોની સ્કીલ ટેસ્ટ (ટાઇપ ટેસ્ટ) (કોમ્પ્યુટર પર) ૧૦ મીનીટ માટે લેવાશે જેના માર્કસ-૪૦ રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોને પગાર ધોરણ ૧૯,૯૦૦-૬૩,ર૦૦ના ગ્રેડમાં નિમણુંક અપાશે બાકી જાહેરાતની વિગત ઓજસ વેબસાઇટ પર જોઇ શકાશે. (૧૧.૬)   (11:56 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80281

હાર્દિક પટેલની વંથલીમાં સાંજે ખેડૂત સભા
રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવશેઃ વંથલીમાં ખનીજ માફીયાઓના હુમલામાં ઇજાગ્રસ્તના ખબર-અંતર પુછશેઃ કેશોદના કનિદૈ લાકિઅ 'પાસ'નાં કાર્યકરને શ્રધ્ધાસુમન અર્પણ કરશે રાજકોટ તા. ૧૪ :.. 'પાસ'નાં કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે કનિદૈ લાકિઅ સૌરાષ્ટ્રના  અકિલા પ્રવાસે છે. આજે સવારે હાર્દિક પટેલે 'અકિલા' ને જણાવ્યુ હતું કે હું સવારે અમદાવાદથી નીકળ્યો છુ અને ત્યાંથી જસદણ બપોરે કનિદૈ લાકિઅ પહોંચીશ. ત્યારબાદ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપીશ. અને વંથલીમાં અકીલા ખેડૂત સભા સંબોધીશ.  જેમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે કનિદૈ લાકિઅ નાનામવા વિસ્તારમાં યોજાયેલી સભાની પરવાનગી ન હોય તે મુદ્દે તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો તેથી તે પોલીસ મથકમાં હાજર થશે. ત્યારબાદ હાર્દિક કનિદૈ લાકિઅ પટેલ વંથલીમાં થઇ રહેલી ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા નયન કલોલાની ખબર અંતર પુછવા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી, કનિદૈ લાકિઅ કલ્પ હોસ્પિટલમાં જઇ ખબર અંતર પૂછી વંથલી પટેલ સમાજમાં રાખેલી મીટીંગમાં હાજરી આપશે. અને ખેડૂત સભા સંબોધશે. ત્યારબાદ કેશોદના અજાબમાં પાટીદાર કનિદૈ લાકિઅ અનામત આંદોલનના યુવા આંદોલનકારી સાગર ભીમાણીનું નિધન થતાં તેના બેસણામાં પણ હાજરી આપશે. આમ એક જ દિવસમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની કનિદૈ લાકિઅ મુલાકાત લેવાનો હોય ત્યારે સ્થાનિક પાસના અગ્રણીઓ પણ તેની મુલાકાતમાં મોટીસંખ્યામાં જોડાનાર છે. (11:57 am IST)
Source :- https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-06-2018/89662

GST પોર્ટલમાં ફેરફારઃ વેપારીઓને રાહત
 હવેથી કોમ્પોઝીશન ડિલર્સની ખરીદીની વિગતો પણ જાણવા મળશે નવી દિલ્હી, તા. ૧૪ :. ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના અમલને કનિદૈ લાકિઅ એક વર્ષ થવા આવ્યુ છે ત્યારે સિસ્ટમમાં સતત સુધારાની પ્રક્રિયા ચાલી જ રહી છે. તાજેતરમાં જ જીએસટીના પોર્ટલમાં અનેક મહત્વના ફેરફાર કરવામાં કનિદૈ લાકિઅ આવ્યા છે, જેના અકિલા કારણે વેપારીઓને લાભ મળશે. અત્યાર સુધી જો કોઈ કારણોસર કોઈ વેપારીનો જીએસટી નંબર કેન્સલ થઈ ગયો હોય તો તેને ફરી કાર્યાન્વિત કનિદૈ લાકિઅ કરવાની સુવિધા પોર્ટલ પર નહોતી પરંતુ હવે એકટીવેટ કરવામાં આવી છે. રિટર્ન અકીલા તથા ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી)ને લગતા સુધારા પણ કરવામાં કનિદૈ લાકિઅ આવ્યા છે. સીએ કરીમ લાખાણીએ જણાવ્યુ હતું કે, 'જીએસટી પોર્ટલમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે વેપારીઓ તથા ટેકસ પ્રેકટીશનરોને કનિદૈ લાકિઅ ઘણી રાહત મળી રહી છે. અત્યાર સુધી રિટર્નની ફ્રિકવન્સી બદલવી વેપારીઓ માટે શકય નહોતું. કોઈ વેપારીનું ટર્નઓવર રૂ.૧.૫૦ કરોડથી વધારે હોય કનિદૈ લાકિઅ પરંતુ તેણે ભૂલમાં ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરી લીધો હોય તો તેને માસિક રિટર્નમાં બદલવાની સુવિધા પોર્ટલ પર આપવામાં આવી નહોતી, જે હવે કનિદૈ લાકિઅ મળતી થઈ છે. આ ઉપરાંત, ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) રિવર્સિબલ કરવાની હોય ત્યારે સિસ્ટમમાં એસજીએસટી અને સીજીએસટીની એક સમાન રકમ ધારીને સિસ્ટમ કનિદૈ લાકિઅ એટલી રકમ ભરી દેતી હતી. જો કે, હવે એવો સુધારો કરવામાં આવ્યો છે કે એસજીએસટી અને સીજીએસટીની આઈટીસી અલગ અલગ હોય તો તેને અલગ અલગ દર્શાવવી શકય બનશે.' કોમ્પોઝિશન વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ માટે પણ હવે પોર્ટલ પર મહત્વનો ફેરફાર થયો છે અને જીએસટીઆર-૪ એ નામનું ફોર્મ મુકવામાં આવ્યું છે. કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર કોમ્પોઝિશન હેઠળ આવતા ડીલરને માલનું વેચાણ કરે ત્યારે જે તે કોમ્પોઝિશન ડિલરની ખરીદીની જાણ સરકારને થશે. લાખાણીએ જણાવ્યું હતુ કે, 'ભવિષ્યમાં સરકાર કોમ્પોઝિશન ડીલર્સની ખરીદીની વિગતો પણ માંગે તેવી શકયતા છે. પોર્ટલ પર એડવાન્સ રૂલિંગ પણ ઉપલબ્ધ બન્યુ છે એટલે કે ટેકસેશનનું કલાસિફીકેશન (વિવિધ ચીજો પર લાગતો દર) જાણી શકાશે. અત્યાર સુધી આ ગાઈડલાઈન્સ ઉપલબ્ધ નહોતી.'ઉપરાંત પોર્ટલ પર ટેકસ અધિકારીની માહિતી મેળવવાનું ટૂલ પણ મુકવામાં આવ્યુ છે અને જે તે ઘટકમાં કયા અધિકારી છે ? તેની માહિતી વેપારીઓ મેળવી શકશે. જીએસટીઆર-૨એમાં અત્યાર સુધી સુધારો થઈ શકતો નહોતો પરંતુ તાજેતરમાં આ સુધારા પણ શકય બનાવવામાં આવ્યા છે. (૨-૧) જીએસટી પોર્ટલમાં મહત્વના ફેરફાર - જીએસટી પોર્ટલમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે અને તેથી વેપારીઓ તથા ટેકસ પ્રેકટીશનરોને ઘણી રાહત મળી રહી છે - ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) રિવર્સિબલ કરવાની હોય ત્યારે સિસ્ટમમાં એસજીએસટી અને સીજીએસટીની એક સમાન રકમ ધારીને સિસ્ટમ એટલી રકમ ભરી દેતી હતી, હવે તેમા સુધારો થયો છે   (11:45 am IST) Source :- https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135895


Gujarat 

Latest Gujarat Government Jobs

Post DateRecruitment BoardPost NameQualificationAdvt NoLast DateMore Information
14/06/2018MSU, BarodaJunior Research FellowM.Sc (Organic chemistry)-26-06-2018Get Details..
14/06/2018Gujarat VidyapithJunior Research Fellow – 1 PostPG (Relevant Disciplines)4/2018-1928-06-2018 – Walk inGet Details..
14/06/2018Sardar Patel UniversityResearch Associate, Research/ Computer Asst, Field Staff – 10 PostsPG-20-06-2018Get Details..
13/06/2018GNFCGM, Addl General Manager, Sr Executive, Market AnalystB.E, MSW/ MLW/ MPM, M.Sc, MBA-23-06-2018Get Details..
13/06/2018Gujarat High CourtAssistant – 767 PostsAny Degree, Typing Knowledge-14-07-2018Get Details
13/06/2018SDAUSenior Research Fellow – 1 PostM.V.Sc/ M.Sc (Relevant Disciplines)-20-06-2018 – Walk inGet Details..
13/06/2018MSU, BarodaJunior Research Fellow – 2 PostsPG (Relevant Disciplines)-20-06-2018Get Details..
11/06/2018Rajkot Municipal CorporationApprentice--18-06-2018Get Details..
09/06/2018GMRDSJunior IT Executive – 33 PostsB.E/ B.Sc (IT)-22-06-2018Get Details
08/06/2018Commissioner of Health, Medical & Medical EducatioStaff Nurse Class III – 1466 Posts--21-06-2018Get Details..
08/06/2018GERMIProject Scientist - I & II – 4 PostsM.Tech (Relevant Engg Discipline)-22-06-2018Get Details..
07/06/2018SDAUSkilled Worker – 1 PostDiploma/ Polytechnic-19-06-2018 – Walk inGet Details..
07/06/2018SDAUSenior Research Fellow, Young Professional-1 – 3 PostsB.Sc,M.Sc (Agri)-18-06-2018 – Walk inGet Details..
06/06/2018GNLUCoordinator--25-06-2018Get Details..
05/06/2018WASMODy Manager & Asst Accountant – 10 PostsCA/ Inter CA/ ICWA/ Inter ICWA/ MBA, M.Com-12 & 13-06-2018 – Walk inGet Details..
05/06/2018VSCDLCompany Secretary, SCADA Specialist & Executive (Account) – 3 PostsAny Degree, ICSI-14-06-2018 – Walk inGet Details..
05/06/2018VSCDLExecutive, Asst Manager & Other – 4 PostsBBA, MBA-12-06-2018 – Walk inGet Details..
02/06/2018NAUJunior Research Fellow – 1 PostB.Sc/ B.Tech-18-06-2018Get Details..
01/06/2018JAUResearch Associate – 1 PostM.Sc (Relevant Disciplines)-15-06-2018 – Walk inGet Details..
01/06/2018Knowledge Consortium of GujaratConsultant – 117 PostsAny Degree, PG (Relevant Dsicipline)-18-06-2018Get Details
01/06/2018Sardar Patel UniversityProject Fellow & Technician – 20 PostsM.Sc, NET/ GATE-20-06-2018Get Details..
31/05/2018NAUSenior Research Fellow – 1 PostPG (Relevant Disciplines)-12-06-2018 – Walk inGet Details..
31/05/2018NAUJunior Research Fellow – 1 PostPG (Relevant Disciplines)-12-06-2018 – Walk inGet Details..
31/05/2018GAICManager, Asst.Manager, Company Secretary – 6 PostsB.E, CA-18-06-2018Get Details..
30/05/2018GSECLInstrument Mechanic – 32 PostsDiploma (Instrumentation & Control)-18-06-2018Get Details..
30/05/2018GSECLPlant Attendant Gr-I – 100 PostsDiploma (Electrical, Mechanical Engg)-18-06-2018Get Details..
30/05/2018GSECLDeputy Superintendent – 19 PostsCA / ICWA, MBA, M. Com (Finance/ Accounts)-18-06-2018Get Details..
30/05/2018GSECLAcconts Officer – 15 PostsCA / ICWA-18-06-2018Get Details..
24/05/2018Deen Dayal Port TrustChief Manager, Manager – 6 PostsDegree (Law, Engg), PG-15-06-2018Get Details..
15/05/2018Institute of Seismological Research, GujaratGeophysicist, JRF – 7 PostsM.Sc./ M.Sc.(Tech)/ M.Tech01/201825-06-2018Get Details

GJ Job News

Post DateDetailsSourceMore Information
16/03/2018Up to 93% shortage of doctors in Gujarat villagesDNA IndiaGet Details
07/03/2018Army expects healthy turnout in two recruitment ralliesTimes of IndiaGet Details
06/03/2018Gujarat has 4th highest vacancies of specialist doctorsDNA IndiaGet Details
28/02/201820% of police posts in state vacant, Ahmedabad tops chartTimes of IndiaGet Details
31/01/2018Stop creating vacancies, hiring new staff: Gujarat governmentDNA IndiaGet Details

Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/


OJAS JOB 2018

Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  COH/201819/1Staff Nurse Class-III Commissioner Of Health, Medical and Medical Education (Medical Services)21/06/2018 23:59:003001800 233 5500Apply

Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SEB/201718/111TAT(Secondary) for તેલુગુ વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/112TAT(Secondary) for ઉડીયા વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/113TAT(Secondary) for ફારસી વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/114TAT(Secondary) for અરબી વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/115TAT(Secondary) for કમ્પ્યુટર વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/116TAT(Secondary) for ચિત્ર વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/117TAT(Secondary) for સંગીત વિષય -ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/118TAT (Secondary) for યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ વિષય - ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/119TAT (Secondary) for કૃષિ વિદ્યા વિષય - ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/120TAT (Secondary) for પશુપાલન અને ડેરી વિજ્ઞાન વિષય - ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SEB/201718/121TAT (Secondary) for ગૃહ જીવન વિદ્યા વિષય - ગુજરાતી માધ્યમ - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/201TAT(Secondary) for વિજ્ઞાન & ટેકનોલોજી/ગણિત વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/202TAT(Secondary) for સામાજિક વિજ્ઞાન વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/203TAT(Secondary) for ગુજરાતી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/204TAT(Secondary) for હિન્દી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/205TAT(Secondary) for અંગ્રેજી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/206TAT(Secondary) for સંસ્કૃત વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/207TAT(Secondary) for મરાઠી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/208TAT(Secondary) for ઊર્દુ વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/209TAT(Secondary) for સિંધી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SEB/201718/210TAT(Secondary) for તમીલ વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/211TAT(Secondary) for તેલુગુ વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/212TAT(Secondary) for ઉડીયા વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/213TAT(Secondary) for ફારસી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/214TAT(Secondary) for અરબી વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/215TAT(Secondary) for કમ્પ્યુટર વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/216TAT(Secondary) for ચિત્ર વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/217TAT(Secondary) for સંગીત વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/218TAT(Secondary) for યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ વિષય-English Medium - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/301TAT(Secondary) for વિજ્ઞાન & ટેકનોલોજી/ગણિત વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SEB/201718/302TAT(Secondary) for સામાજિક વિજ્ઞાન વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/303TAT(Secondary) for ગુજરાતી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/304TAT(Secondary) for હિન્દી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/305TAT(Secondary) for અંગ્રેજી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/306TAT(Secondary) for સંસ્કૃત વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/307TAT(Secondary) for મરાઠી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/308TAT(Secondary) for ઊર્દુ વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/309TAT(Secondary) for સિંધી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/310TAT(Secondary) for તમીલ વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/311TAT(Secondary) for તેલુગુ વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SEB/201718/312TAT(Secondary) for ઉડીયા વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/313TAT(Secondary) for ફારસી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/314TAT(Secondary) for અરબી વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/315TAT(Secondary) for કમ્પ્યુટર વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/316TAT(Secondary) for ચિત્ર વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/317TAT(Secondary) for સંગીત વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963ApplySEB/201718/318TAT(Secondary) for યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ વિષય-हिंदी माध्यम - 20171818/06/2018 23:59:003501800 233 7963Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  SPIPA/201819/1કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (class 1-2 ) પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮- ૧૯14/06/2018 23:59:003001800 233 5500Apply


Source :- https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

HIGH COURT OJAS JOB 2018

https://hc-ojas.guj.nic.in/AdvtDetailFiles/Detailed_Advt_CRP_III_12062018.pdf

Source :- https://hc-ojas.guj.nic.in/


Gujarat Educational News Updates , India news,World News on 14-06-2018

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment