સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 29 January 2014

ગણિતમાં જાદુઇ ચોરસ

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

ગણિતમાં જાદુઇ ચોરસ 
 
 બાળકોને અવશ્ય બતાવજો જોવા જેવો ગુજરાતી માં છે  
 
 MATHS TRICKS-2 (5X5) VIDEO  
 
CLICK HERE TO  
 
 DOWNLOAD
 
Source :- Baldev Pari  
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)
Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/

Good news

2000 Vacancy for 1 to 5 .
2000 vacancy approved for 1 to 5 .
News by VTV and BHADRASINH RATHOD
There is no transfer for 10 years for this post.
This is special bharti for interior villages.

Source :- http://pravindabhani.blogspot.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 26 January 2014

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)
Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 24 January 2014

Wednesday, 22 January 2014

ફિક્સ પગાર મામલે વધુ સુનાવણી 28 જાન્યુઆરીએ................!

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

ફિક્સ પગાર મામલે વધુ સુનાવણી 28 જાન્યુઆરીએ................!

☆Fix Pay Case New Date-28/01/2014.

☆You check also status of case on Supreme  court web.  

☆Case no 14124
  ☆Year 2012.

Source :- http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 1 January 2014

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ લોકોને સરકારી નોકરી અપાશે

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ લોકોને સરકારી નોકરી અપાશે

નોકરી ભરતી વય મર્યાદામાં વધારો

ગાંધીનગર, બુધવાર
લોકસભાની આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે સરકારી નોકરીનો પટારો ખોલ્યો હોય તેમ આગામી ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ કર્મચારીઓની ભરતી વર્ગ-૧થી ૩માં થશે. ઘણાં લાંબા સમય પછી સરકારી નોકરીઓમાં ભરતી થઇ રહી છે ત્યારે સરકારે વયમર્યાદામાં બે વર્ષની છૂટછાટ આપી છે. પ્રથમ વર્ષે એટલે કે ૨૦૧૪માં ૩૬ હજારની ભરતી થશે. મૂળ ગુજરાતી યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તકો મળે તે હેતુથી અંગ્રેજી માધ્યમના ઉમેદવારો માટે પણ ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર રખાયું છે. અને ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રના ૨૦૦ ગુણ રખાયા છે. જોકે ભરતી થનારા તમામ ઉમેદવારોએ પાંચ વર્ષ ફિક્સ પગારમાં કામ કરવું પડશે. પાંચ વર્ષ બાદ તેમને કાયમી તરીકેનો પૂરો પગાર મળશે.
પાંચ વર્ષ સુધી ફિક્સ પેથી બોર્ડ નિગમોમાં ૧ લાખ, સરકારી વિભાગોમાં ૧.૫૩ લાખની ભરતી થશે
સરકારના પ્રવકતા અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું કે આ નીતિવિષયક નિર્ણય આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયો છે. અને ગુજરાતના યુવાનોને સરકારી નોકરીઓમાં સીધી ભરતીની ઘણાં વર્ષો પછી તક મળશે.
૨.૫૩ લાખમાંથી એક લાખ કર્મચારીઓની ભરતી બોર્ડ-નિગમો અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં એટલે કે અર્ધ સરકારી ક્ષેત્રે થશે. જ્યારે બાકીના ૧.૫૩ લાખની ભરતી સરકારી નોકરીઓમાં થશે. જોકે રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલા અંદાજે ૮ લાખ બેરોજગાર યુવાનોને પ્રાથમિકતા મળશે કે કેમ તે અંગે સરકારે કોઇ ફોડ પાડયો નથી.
તેમણે કહ્યું કે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા ભરતીની પ્રક્રિયામાં ૫થી ૭ વર્ષ થાય છે પરંતુ નવી વ્યવસ્થામાં જે વર્ષે ભરતીની જાહેરાત થાય તે જ વર્ષના અંત સુધીમાં ઉમેદવારોની લેખિત-મૌખિક પરીક્ષા અને નિમણૂંકો આપી દેવામાં આવશે. આ અંગે આયોગની સભ્ય સંખ્યામાં વધારો કરીને અધ્યક્ષ સાથે ૮ કરવામાં આવશે. સરકારમાં વિવિધ ૨૯૮ કેડરમાં ૧૦ વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ગ-૧ અને ૨ની પરીક્ષા આયોગ અને વર્ગ-૩ની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા મંડળ વગેરે દ્વારા થશે. સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થવાની છે.
નીતિ-નિયમો મુજબ અનામત બેઠકોનો અમલ કરાશે. ઉમેદવારોની લાયકાતમાં પણ અપગ્રેડ કરવામાં આવ્યો છે. એમ મનાય છે કે સરકારે ચૂંટણીઓને ધ્યાનમાં રાખી યુવા મતદારોને ભાજપ પ્રત્યે આકર્ષવા આ એમ્પ્લોયમેન્ટ કાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. પરંતુ નવા કર્મચારીઓએ પાંચ વર્ષ ફિક્સ પગારમાં સેવા આપવી પડશે. ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતનો કેસ પડતર છે. તેનો ચુકાદો જો સરકારની વિરૃધ્ધ આવે તો આ નવા ભરતી થનારાઓને ૬ઠ્ઠા પગાર પંચ પ્રમાણે લાભ મળી શકે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-government-jobs