સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 June 2015

PDDC Admission form and advertisement

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

GPSC NAYAB MAMLATDAR/ DY. SECTION OFFICER CALL LETTER DOWNLOAD NOTIFICATION AND DOWNLOAD LINK.

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 3 June 2015

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ 10નું 54.42 ટકા પરિણામ

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ 10નું 54.42 ટકા પરિણામ

- ગત વર્ષ કરતા 10 ટકા ઓછું પરિણામ, છેલ્લા 10 વર્ષનું સૌથી નીચું પરિણામ

- ધોરણ 10ના પરિણામની સમગ્ર વિગત એક ક્લિકે જાણો

અમદાવાદ તા. 4 જુન 2015

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષએ 63.85 ટકા રિઝલ્ટ હતુ આમ આ વર્ષે 10 ટકા ઓછુ પરિણામ આવ્યું છે. આજે રોજ જાહેર થયેલું પરિણામ છેલ્લા 10 વર્ષનું સૌથી નીચું પરિણામ છે.

આણંદ તાલુકાનું રાસ કેન્દ્ર રાસમાં 97.83 ટકાની સાથે સૌથી વધુ પરિણામ આવ્યું હતું જ્યારે 5.68 ટકાની સાથે સૌથી ઓછુ પરિણામ મહિસાગરનું ગોઢીંબ કેન્દ્રનું રહ્યું છે.
 
પરિણામની એક ઝલક

* 97.83 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર આણંદનું રાસ રહ્યું
*  5.68 ટકાની સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર મહિસાગરનું ગોઢીંબ રહ્યું
* 74.61 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ રહ્યો
* 20.16 ટકાની સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર રહ્યો
* 303 શાળાઓનું 100 ટકા પરિણામ ધરાવ્યું
* વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
* વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
* અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
* ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
* હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
* 10.67 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા.
* 99 પર્સાઇન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 8440
આજે રોજ જાહેર થયેલા પરિણામમાં પાંચ જિલ્લા એવાં છે જેનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે જેમાં 10%થી ઓછું પરિણામ આવ્યું છે.

આ જીલ્લાઓની યાદી આ મુજબ છે.
જિલ્લા 10% થી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા
દાહોદ 156
ખેડા 86
પંચમહાલ 68
મહિસાગર (લુણાવાડા) 66
છોટા ઉદેપુર 52

આ અગાઉ જાહેર કરાયેલાં ધો. 12 સાયન્સનાં ચોથા સેમેસ્ટર અને ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં પરિણામમાં પણ 6 થી 11 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.

ગુજરાતભરમાંથી 10.67 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યા હતા. જેમાંથી લગભગ સવા દશ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડનાં ઇતિહાસમાં આ સંખ્યા મહત્તમ છે. આ વર્ષે ધો. 10નાં 90 ટકા જેટલા પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા અને ટેબલેટની વ્યવસ્થા કરાઇ હતી. જો કે ધો. 12 સાયન્સ-કોમર્સનાં તમામ 100 ટકા કેન્દ્રોમાં CCTV - ટેબલેટ હોવાથી ગેરરીતિના અનેક કેસો ઝડપાયા હતા અને પરિણામ પણ નીચુ ગયું હતું.

ગત વર્ષે 63.85 ટકા પરિણામ જાહેર થયું હતું. અગાઉ જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પરથી અને SMS થી પણ પરિણામ જાણી શકાશે. પરિણામની વિગતો www.gseb.org પરથી મેળવી શકશે. જ્યારે 18002335500 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પરથી પરિણામની પૂછપરછ કરી શકાશે. ધો. 10ના પરિણામ જાહેર થવાની સાથે જ વિદ્યાર્થીઓને લેમિનેશન કરેલી માર્કશીટ પણ શાળામાંથી આપી દેવાશે.

A-1 ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓએ માર્કશીટ અને ફોટો મોકલવો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો. ૧૦ની પરીક્ષાનાં પરિણામમાં A-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓએ તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માર્કશીટની કોપી gsresult@gmail.com પર મોકલી આપવી. વિદ્યાર્થી-વાલીઓએ ફોટો-માર્કશીટ લઇને ગુજરાત સમાચાર કાર્યાલય પર રૃબરૃ આવવાની જરૃર નથી. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યની શાળા સિવાયનાં અન્ય કોઇ વિદ્યાર્થીઓએ ફોટો કે માર્કશીટ મોકલાવવી નહીં.
 
⇒જીલ્લા પ્રમામે પરિણામનું વિવરણ
 
⇒ છેલ્લા દસ વર્ષનું સૌથી ઓછુ પરિણામ
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Changes in DPSSC Talati exam School arrangements in Banasakantha * Must share

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Nayab Chitnish Paper Solution/Answer Keys - 2-6-15 : English Grammar .

Gayatri Employ Solution
 ( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Nayab Chitnish Paper Solution/Answer Keys : English Grammar
Exam held on : June 2nd, 2015
Hello dear candidates,
Below are the answers or the keys of Nayab Chitnish Paper English Grammar, exam date  June 2nd, 2015
Answer Keys:
1. Asaf got ….. for his art of telling a story.
   Ans: admiration
2. She has vacation ….. today.
   Ans: from
3. Follow the principle, “Do it ….. .”
   Ans: yourself
4. Kumar is ….. B.A of the M.S. University.
   Ans: the (doubtful-in fact only degree doesn’t take any article)
5. Where ….. they ….. tomorrow ?
   Ans: will go
6. Do you know who …… T.V.?
   Ans: invented
7. ….. everybody was safe and sound.
   Ans: Luckily
8. When father returned, we ….. .
   Ans: were playing
9. Cancer is still ….. .
   Ans: incurable
10. Tomorrow, my cycle ….. by any one.
   Ans: will be stolen
11. The Taj Mahal ….. by Shahjahan.
   Ans: was built
12. Gujarat is ….. for its cotton industry.
   Ans: famous
13. ….. is the minister absent today?
   Ans: Why
14. Katrina and ….. read together.
   Ans: I
15. After sometimes, he came out ….. the street.
   Ans: over (doubtful)
16. Who is older ….. you two?
   Ans: between
17. My parents …. 5:30 am daily.
   Ans: get up
18. Choose the correct pronouns for the underlined part.
   The farmers are going to their farms.
   Ans: They
19. Wait here till you ….. .
   Ans: are called
20. ….. students never disobey their parents.
   Ans: obedient
21. Roma is ….. than Ram.
   Ans: taller
22. Replace the underlined part of the following sentence with appropriate options.
   These days, every country is afraid of terrorism.
   Ans: At present
23. Can anyone ….. two masters?
   Ans: serve
24. Walk fast ….. you will miss the bus.
   Ans: otherwise
25. Choose correct pronouns for the underlined part.
   The cows are under the tree.
   Ans: they
26. We wish her ….. a marriage function.
   Ans: to attend
27. ….. dogs seldom bite.
   Ans: Barking
28. The officer gave him ….. stamps.
   Ans: used
29. The girl next to me tried to start a ….. .
   Ans: conversation
30. Select the correct form of the verb for the underlined part of the sentence.
   You idiot, followmy order.
   Ans: carry out
31. ….. river in India is so long as the Ganga.
   Ans: no other.
32. Run, our principal ….. here.
   Ans: is coming
33. At present, she is not going …… library.
   Ans: to
34. …..did the family members go yesterday?
   Ans: Where
35. Raju, carry ….. my order without argument.
   Ans: out
Best of Luck!