Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
પ્રાથમિક શાળાના આચાર્યને હવે શૈક્ષણિક કાર્ય કરવુ પડશે............!
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય)ને પણ શૈક્ષણિક કાર્ય કરવા માટેનો
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ
જણાવ્યુ છે. શિક્ષણ વિભાગના આ આદેશના પગલે હવે પ્રાથમિક શાળાના આચાર્યને
માત્ર વહીવટી કાર્યની સાથે શૈક્ષણિક કાર્ય પણ કરવુ પડશે. પ્રાથમિક શિક્ષણ
વિભાગના આ નિર્ણયથી શિક્ષણનુ સ્તર થોડુ સુધરશે તેવું પણ શિક્ષણવિદો માની
રહ્યા છે.આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર
સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર,પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કેટલાક
આચાર્ય માત્રને માત્ર વહીવટ કાર્ય કરતા હોવાનું અને શૈક્ષણિક કાર્ય નહિ
કરતા હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાન પર આવ્યુ હતું. પ્રાથમિક શાળાના આચાર્યો
માત્ર વહીવટી કાર્ય કરતા હોવાને લીધે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સ્તર થોડુ
કથળ્યુ હતું.બીજી તરફ પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા પણ કથળી હોવાનું
કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં તારણ બહાર આવ્યુ હતું.આ સ્થિતિ વચ્ચે
પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવાની
દિશામાં પગલા ભરવાનુ શરૃ કરીને પોતાની ઈમેજ સુધારવાનો પ્રયાસ કર્યો હોવાનું
કેળવણીકારોએ જણાવ્યુ હતું. શૈક્ષણિક ગુણવત્તા અસરકારક બનાવવા માટે
પ્રાથમિક શાળામાં વધુમાં વધુ શૈક્ષણિક કાર્ય કરવાના ભાગરૃપે આચાર્યને પણ
શૈક્ષણિક કાર્ય કરવા માટેનો પ્રાથમિક શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

Source :-http://www.hiteshpatelmodasa.com
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment