Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,
નોઘ - આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
૧૫૦૦ જગ્યાઓ માટે રૂ. ૧.૪૩ કરોડ રોકડાનો તોડ : 'CMનો સલાહકાર છું'
તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું કૌભાંડ પકડાયું
પર્દાફાશઃ કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા
ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રેવન્યુ તલાટીની ૧૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવામાં આવી હતી. ત્યારે રેવન્યુ તલાટીની આ પરીક્ષામાં પાસ કરાવી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવતા ગાંધીનગર શહેરનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કર્યા છે.
રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વચ્ચે સરકારી નોકરી મેળવવા ઉમેદવારો ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જેનો લાભ લઇને જ્યારે જ્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાનાં બહાને લાખો રૂપીયા ખંખેરતા હોય છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો છેતરપીડીનો ભોગ બનતા હોય છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
અમદાવાદ, તા. ૧૬
તલાટીની પરિક્ષા આપવા માટે સવારે ૧૦ વાગ્યાથી લોકો વાલીઓ સાથે પરિક્ષા કેન્દ્રો પર જવા માટે નીકળ્યા હતા જેના કારણે રજાનો દિવસ હોવાછતાં ગુજરાત યુનિર્વિસટી રોડ સહીત શહેરના વિવિધ વિસ્તારોમાં આ સમય દરમિયાન ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ સમયે એવું લાગતુ હતું કે આખુ શહેર જાણે પરિક્ષામય બની ગયું છે. ઉલ્લેખનીય છે રાજ્યભરમાં તલાટીની ભરતી પરિક્ષાના રવિવારે લેવાઇ હતી. જેમાં રાજ્યમાં ૧૨ લાખ અને શહેરમાં ૧ લાખ ઉમેદવારોએ તલાટીની પરિક્ષા શાંતિમય વાતાવરણમાં આપી હતી.
જોકે, ટ્રાફીક પોલીસે સમયસર પહોંચીને ટ્રાફીક હળવો કર્યો હતો અને પરિક્ષાર્થીઓ સેન્ટરો પર પહોંચી ગયા હતા. અમદાવાદ શહેર અને જીલ્લાના ૨૫૦ સેન્ટરોમાં શાંતિમય વાતાવરણમાં પરિક્ષા લેવાઈ હતી.
સુપરવાઈઝરોની અજ્ઞાનતાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી
ગાંધીનગર, દહેગામ :
તલાટી બનવા ગાંધીનગર જિલ્લામાંથી ૩૭,પ૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્ર એક કલાકનું હતું. જોકે, સુપરવાઈઝરો પાસે પુરતી માહિતી ન હોવાથી આન્સર સીટ પર લખાતાં નંબર સહિત અનેક મુદ્દે ભારે વિવાદ થયા હતા. ઉમેદવારોના પર્સ બિલ્ડીંગ બહાર મુકી આવવાનું કહેવાતાં બોલાચાલી થઈ હતી. ઉમેદવારોના મતે પેપર આપવાના સમય સિવાય અન્ય સમયમાં કરવાની કામગીરી ચાલુ પેપર દરમ્યાન કરવામાં આવતાં સમયનો બગાડ થતાં વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોવા છતાં પેપર સારી રીતે લખી શક્યા ન હતા. પરિક્ષાના પગલે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસો મુકવામાં આવી હતી.
અમદાવાદ, તા ૧૬
' તમને હું તલાટી બનાવી દઇશ, પણ થોડો ખર્ચ કરવો પડશે લ્લ! પોલીસે ઊભો કરેલો નોકરીવાંચ્છુ ઉમેદવારને કલ્યાણસિંહ ચંપાવત પાસે મોકલ્યો ત્યારે તેમને આ કહ્યા હતા. ક્લાસીસના નામે બેખોફ હાટડી ચલાવતા કલ્યાણસિંહને પરિક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલી ચેનલમાં કોઇ સંપર્ક છે કે નહીં ? કે પછી તે માત્ર લોકોને ઉલ્લુ બનાવીને પોતાની મહેનતથી પાસ થતાં લોકોના પૈસાથી જલસા કરતો હતો ? આ બંને મુદ્દાને નજર સમક્ષ રાખીને ગાંધીનગર પોલીસ તપાસ કરી રહી છે.
પાંચ પ્રશ્નો અનુત્તર
- કલ્યાણસિંહને ખરેખર તલાટી ભરતીમાં સામેલ અધિકારીઓ સાથે ગોઠવણ છે ?
- જો એમ નથી લોકો તેમને આટલી મોટી રકમ શા માટે આપી જતાં હતા ?
- ૨૫ વર્ષથી હાટડી ચલાવતા હતા એટલે ભ્રષ્ટાચારની ચેનલ અવિરત ચાલતી હતી ?
- ભાજપના ચુંટણી ફંડની પણ વાત કરતો હતો તેમાં કેટલી સચ્ચાઇ ?
- અત્યારસુધી માત્ર પોલીસ જ નહીં અન્ય વિભાગોને પણ કેમ કૌભાંડ ધ્યાનમાં ન આવ્યું ?
મોબાઇલ કબજે લેવાયો
કલ્યાણસિંહ જે રીતે પરિક્ષાના આગલા દિવસે નોકરીવાંચ્છુ પાસેથી પૈસા ઉઘરાવતો હતો તે જોઇને પોલીસને કૌભાંડના મૂળ ઉંડા હોવાનો શક છે પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લીધો છે.
નોટો ગણવાનું મશીન મળ્યું
કલ્યાણસિંહ ચંપાવત પૈસા ગણી શકતો ન હતો તેટલા વેગથી લોકો પૈસા આપવા આવતાં હતા. તેણે પોતાની ઓફીસમાં પૈસા ગણવા મશીન રાખ્યું હતું. પોલીસે ૧,૪૪ કરોડ કબજે કર્યા હતા. પોલીસને શક છે કે ભુતકાળમાં પણ તેણે આ રીતે મોટી રકમોનો વહીવટ કર્યો હોવો જોઇએ.

તલાટીની પરીક્ષા, ઠેરઠેર ટ્રાફિક ચક્કાજામૃ |

- રવિવાર છતાં ટ્રાફિક પોલીસને ભારે કસરત કરવી પડી
જોકે, ટ્રાફીક પોલીસે સમયસર પહોંચીને ટ્રાફીક હળવો કર્યો હતો અને પરિક્ષાર્થીઓ સેન્ટરો પર પહોંચી ગયા હતા. અમદાવાદ શહેર અને જીલ્લાના ૨૫૦ સેન્ટરોમાં શાંતિમય વાતાવરણમાં પરિક્ષા લેવાઈ હતી.
સુપરવાઈઝરોની અજ્ઞાનતાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી
ગાંધીનગર, દહેગામ :
તલાટી બનવા ગાંધીનગર જિલ્લામાંથી ૩૭,પ૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્ર એક કલાકનું હતું. જોકે, સુપરવાઈઝરો પાસે પુરતી માહિતી ન હોવાથી આન્સર સીટ પર લખાતાં નંબર સહિત અનેક મુદ્દે ભારે વિવાદ થયા હતા. ઉમેદવારોના પર્સ બિલ્ડીંગ બહાર મુકી આવવાનું કહેવાતાં બોલાચાલી થઈ હતી. ઉમેદવારોના મતે પેપર આપવાના સમય સિવાય અન્ય સમયમાં કરવાની કામગીરી ચાલુ પેપર દરમ્યાન કરવામાં આવતાં સમયનો બગાડ થતાં વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોવા છતાં પેપર સારી રીતે લખી શક્યા ન હતા. પરિક્ષાના પગલે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસો મુકવામાં આવી હતી.
ચંપાવતે ૨૫ વર્ષથી હાટડી ખોલી હતી |
અમદાવાદ, તા ૧૬
' તમને હું તલાટી બનાવી દઇશ, પણ થોડો ખર્ચ કરવો પડશે લ્લ! પોલીસે ઊભો કરેલો નોકરીવાંચ્છુ ઉમેદવારને કલ્યાણસિંહ ચંપાવત પાસે મોકલ્યો ત્યારે તેમને આ કહ્યા હતા. ક્લાસીસના નામે બેખોફ હાટડી ચલાવતા કલ્યાણસિંહને પરિક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલી ચેનલમાં કોઇ સંપર્ક છે કે નહીં ? કે પછી તે માત્ર લોકોને ઉલ્લુ બનાવીને પોતાની મહેનતથી પાસ થતાં લોકોના પૈસાથી જલસા કરતો હતો ? આ બંને મુદ્દાને નજર સમક્ષ રાખીને ગાંધીનગર પોલીસ તપાસ કરી રહી છે.
- ' તમને તલાટી બનાવી દઇશ પણ થોડો ખર્ચ કરવો પડશે'
- નોકરીવાંચ્છુને બાટલીમાં ઉતારવા રાજ્યભરમાં ડઝન દલાલો રાખ્યા હતા
પાંચ પ્રશ્નો અનુત્તર
- કલ્યાણસિંહને ખરેખર તલાટી ભરતીમાં સામેલ અધિકારીઓ સાથે ગોઠવણ છે ?
- જો એમ નથી લોકો તેમને આટલી મોટી રકમ શા માટે આપી જતાં હતા ?
- ૨૫ વર્ષથી હાટડી ચલાવતા હતા એટલે ભ્રષ્ટાચારની ચેનલ અવિરત ચાલતી હતી ?
- ભાજપના ચુંટણી ફંડની પણ વાત કરતો હતો તેમાં કેટલી સચ્ચાઇ ?
- અત્યારસુધી માત્ર પોલીસ જ નહીં અન્ય વિભાગોને પણ કેમ કૌભાંડ ધ્યાનમાં ન આવ્યું ?
મોબાઇલ કબજે લેવાયો
કલ્યાણસિંહ જે રીતે પરિક્ષાના આગલા દિવસે નોકરીવાંચ્છુ પાસેથી પૈસા ઉઘરાવતો હતો તે જોઇને પોલીસને કૌભાંડના મૂળ ઉંડા હોવાનો શક છે પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લીધો છે.
નોટો ગણવાનું મશીન મળ્યું
કલ્યાણસિંહ ચંપાવત પૈસા ગણી શકતો ન હતો તેટલા વેગથી લોકો પૈસા આપવા આવતાં હતા. તેણે પોતાની ઓફીસમાં પૈસા ગણવા મશીન રાખ્યું હતું. પોલીસે ૧,૪૪ કરોડ કબજે કર્યા હતા. પોલીસને શક છે કે ભુતકાળમાં પણ તેણે આ રીતે મોટી રકમોનો વહીવટ કર્યો હોવો જોઇએ.
ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,
નોઘ - આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment