સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 28 January 2015

ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં યુવા ભાજપના કાર્યકરની ધરપકડ

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )


Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં યુવા ભાજપના કાર્યકરની ધરપકડ

એમ.એસ. યુનિવર્સિટીની

બીજા વિદ્યાર્થીઓને પણ ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપી હોવાની શક્યતા

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
એમ.એસ. યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવવાના કૌભાંડમાં સામેલ યુવા ભાજપના કાર્યકરની આગોતરા જામીન અરજી નામંજૂર થતા આજે સયાજીગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિની સોનાલી અનુપકુમાર ગુપ્તા યુનિવર્સિટીની ઓફિસે જઇ ડીગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે બી.કોમ.ની ત્રણેય વર્ષની માર્કશીટ રજૂ કરી હતી. જે પૈકી ટી.વાય.બી.કોમ.ની માર્કશીટ ડુપ્લીકેટ હોવાનું જણાયુ હતું. જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે સોનાલી ગુપ્તાની ધરપકડ કરી હતી. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં સોનાલી ગુપ્તાએ આ  માર્કશીટ હર્ષિલ લીંબાચીયાએ કુરિયર દ્વારા મોકલી આપી હોવાનું જણાવ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે હર્ષિલ પ્રવિણભાઇ લીંબાચીયા (રહે. ગવર્મેન્ટ ક્વાટર્સ સલાટવાડા) ની શોધખોળ હાથ ધરી હતી. જેલવાસથી બચવા માટે હર્ષિલ લીંબાચીયાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી આગોતરા જામીનની માંગણી કરી હતી જે અરજી નામંજુર થઇ હતી.
દરમિયાન ગઇકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જી. અમીને આરોપી હર્ષિલ લીંબાચીયાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરિ રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે હર્ષિલ ખૂબ જ હોશિયાર હોઇ તપાસમાં સાથ સહકાર આપતો નથી. અન્ય કોને-કોને ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપી હતી? તેની તપાસ કરવાના છે. જો રિમાન્ડ મેળવી ઉંડાણપૂર્વક તપાશ કરવામાં નહિ આવે તો ગુનાની તપાસ રોકાઇ જશે. અને મૂળ સુધી ક્યારેય પહોંચી શકાય નહિ. ગુનાના મૂળ સુધી પહોંચવું જરૃરી છે. કોર્ટે આરોપીનો એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હર્ષિલ લીંબાચીયા યુવા ભાજપનો કાર્યકર છે.

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment