Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Source :-http://www.hiteshpatelmodasa.com/
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
રાજકોટમાં તલાટીનું પેપર લીક કરવાનાં કૌભાંડમાં ૩ સામે ગુનો
તલાટી કમ મંત્રીનું પેપર લીક થયાનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો
હરિપર પાળના તલાટી કમ મંત્રી, શિક્ષક સહિત ત્રણ સામે ફરિયાદ ઃ હોટલમાં બેસી હેન્ડલીંગ કરતા હતા
રાજકોટ, ગુરૃવાર
ઉતર ગુજરાતનાં હિંમતનગરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પેપર લીક થયા બાદ રાજયભરમાં આ પરીક્ષા રદ કરવામાં આવી છે, તપાસ દરમિયાન રાજકોટ ખાતે પણ આ પરીક્ષાનું પેપર લીક થયાનું બહાર આવતાં ક્રાઈમ બ્રાંચે આજે તલાટી કમ મંત્રી સહિત ત્રણ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
જેની વિરુધ્ધ ગુનો દાખલ થયો છે તેમાં ભરત જેસંગભાઈ મકવાણા (રહે. મેઘપર, તા. માળીયા) શિક્ષક છે બીજા આરોપી દિનેશ ભવાનભાઈ ડાંગર (રહે. મોટી બરાર, તા.માળીયા) છે. ત્રીજા આરોપી હરદાસ ભવાનભાઈ ડાંગર (રહે. સાંઈનગર, ૫, કાલાવડ રોડ) હરિપર પાળ ગામનાં તલાટી કમ મંત્રી છે.
આ સમગ્ર કારસ્તાન અંગે રાજકોટ જીલ્લા પંચાયત તરફથી રાજકોટ જીલ્લામાં ગઈ તા. ૬.૬.૧૫નાં રોજ લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષા રદ કરવા અને આ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુધ્ધ પોલીસ ફરીયાદ દાખલ થવા અંગે ડીસીપીને ગઈ તા.૨૩.૭.૧૫નાં રોજ પત્ર લખાયો હતો.
આ પત્ર સાથે આવેલ અરજીઓની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા તપાસ કરવામાં આવી હતી. જો કે અરજી કરનારા શખ્સો મળ્યા ન હતાં અને ખોટા નામથી અરજી કર્યાનું બહાર આવ્યું હતું. ફરિયાદમાં જણાવેલા આક્ષેપોની પ્રાથમિક તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે, ગઈ તા.૫.૬.૨૦૧૫નાં રોજ આરોપી શિક્ષક ભરત મકવાણા, તલાટી કમ મંત્રી હરદાસ ડાંગર અને તેનો ભાઈ દિનેશ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પેપરમાં પોતાનાં ભત્રીજાઓ અને કૌટુંબીક ભત્રીજાઓ કે જેમાં કિશોર ધીરૃભાઈ ડાંગર, સિધ્ધાર્થ એભલભાઈ ડાંગર, રાજેશ કાનજીભાઈ ડાંગર, સંજય કાનજીભાઈ ડાંગર, ભરત ભાનુભાઈ ડાંગર, સાજણ જગદીશભાઈ ડાંગર (રહે. બધા મોટી બરાર)ને પાસ કરાવી નોકરીમાં લગાડવા માટે ગુનાઈત કાવત્રુ રચી તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પેપર કોઈપણ રીતે ચોરી કરી લઈ મેળવી પેપર લીક કરી તા.૫.૬.૨૦૧૫ના રોજ તલાટી કમ મંત્રી હરદાસ ડાંગરે રાજકોટમાં રહી હરિપર પાળ ગામે સ્થિત હોટલમાં ગયા હતાં.
ત્યાં રૃમ નંબર ૪૧૯ દિનેશ ડાંગરનાં નામે રૃમ નંબર ૩૨૦ ભરત મકવાણાનાં નામે બુક કરાવાયો હતો ઉપરોકત તમામ પરીક્ષાર્થી ઉમેદવારો રૃમ નંબર ૪૧૯માં રોકાયા હતાં.
તે દરમિયાન તલાટી કમ મંત્રી હરદાસ ડાંગરે હોટલ ખાતે રૃબરૃ ગયા હતા અને થોડો સમય રોકાઈ નિકળી ગયા હતાં. આરોપીઓએ લીક કરેલ તલાટી કમ મંત્રીનું પેપર ભરત મકવાણાએ પરીક્ષાર્થી ઉમેદવારોને રિવીઝન કરાવ્યું હતું.
ત્યારબાદ સવારે તમામ પરીક્ષાર્થી ઉમેદવારો પરીક્ષા આપવા ગયા હતાં. આ દરમિયાન આરોપીઓ અને પરીક્ષાર્થીઓ ફોનથી એક બીજાનાં સંપર્કમાં હતાં. તપાસ દરમિયાન ભરત મકવાણા પોતાની શિક્ષક તરીકેની નોકરીની ફરજ ઉપર ગેર હાજર રહી બનાવ બાદ નાસતા ફરે છે. ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ કે.બી. રાજવીએ સરકાર તરફે ફરિયાદી બની આરોપીઓ વિરુધ્ધ આઈપીસી કલમ ૩૮૧, ૪૦૬, ૪૦૯, ૧૧૪ અને ૧૨૦ (બ) હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.

Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment