Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ GPSC 2018 JOB DETAIL
કેન્દ્ર-રાજય સરકારના જુદા-જુદા વિભાગો, રેલ્વે, એસ.ટી., પોસ્ટ ઓફિસ, લશ્કર, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, કનિદૈ લાકિઅ પોલીસ વિગેરેમાં ભરતી થવાનો મોકો. GPSC દ્વારા પણ રોજગારીનું સર્જન વેગમાં આખા વર્ષ દરમ્યાન : જોબ માર્કેટમાં વિવિધ ક્ષેત્રે કનિદૈ લાકિઅ સળવળાટ જોવા અકિલા મળતો રહેશે. ઘણી બધી રોજગારી સર્જાશે. પગારો પણ વધશે રાજકોટ તા. ૧૯: આજનું યુવાધન જેની કાગડોળે રાહ જોઇ રહ્યું હોય છે તે કનિદૈ લાકિઅ લાખેણી નોકરીઓ પુષ્કળ પ્રમાણમાં દેખાઇ રહી છે. કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં અકીલા અલગ-અલગ કેડરમાં ભરતીઓની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી કનિદૈ લાકિઅ છે કે જેને કારણે નોકરીવાંચ્છુઓને પોતાના પસંદગીના ક્ષેત્રમાં નોકરી કરવાનો મોકો પ્રાપ્ત થવા લાગ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત કનિદૈ લાકિઅ પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા પણ નવેમ્બર-ર૦૧૮ સુધીનું ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લીધે આજનું યુવાધન નોકરી કનિદૈ લાકિઅ મેળવવા માટે તલપાપડ બની ગયું છે. સરકારી, અર્ધસરકારી, સહકારી તથા ખાનગી ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે તથા જે ક્ષેત્રોમાં કનિદૈ લાકિઅ જગ્યાઓ ખાલી છે તેની ઉપર નજર કરીએ તો... * ગુજરાત સરકાર દ્વારા અમલિત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ, કનિદૈ લાકિઅ પ્રતાપપરા, અમરેલી અને શ્રી મહિલા વિકાસ મંડળ અમરેલી માટે ર૪-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ઓફીસર ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) (પુરૂષ) તથા હાઉસકીપર (મહિલા) ની ભરતી ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. એ, બીજો માળ, રૂમ નં. ર૦૧, અમરેલી છે. અરજી પત્રકનો નમૂનો કચેરી ખાતેથી જ મેળવવાનો રહેશે. * ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તા. ૧૩-૪-૧૮ની (સાંજે ૬ વાગ્યા સુધી) છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.cugujarat.ac.in * એન.આર. વેકરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (ડીપ્લોમા, સી.એલ. કોલેજ કેમ્પસ, બીલખા રોડ જૂનાગઢ (ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૩પ૮/ર૬પ૧૩પ૮) દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ મિકેનિકલ, ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા ઇંગ્લિશના લેકચરર્સ, પ્રથમ ચાર વિષયોના એચ.ઓ.ડી. પ્રિન્સીપાલ તથા તમામ બ્રાન્ચના લેબ આસીસ્ટન્ટસની ભરતી ચાલે છે. અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની છે. * પુષ્ટિ સંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જૂનાગઢ દ્વારા ઓફીસ ઇન્ચાર્જ, ટાઇપીસ્ટ, પ્રોજેકટ પ્રચારક, સંસ્કાર કોર્ષ લેખક, ડ્રાઇવર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો. ૮૮૬૬૬ પ૬૪૦ર, ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૧૧૧. info@pushtisanskar.org * હેરમા એકેડમી સતાપર, તા. જામજોધપુર જિ. જામનગર દ્વારા ર૯-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક સ્ટાફમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તમામ વિષયોના શિક્ષકો, કોમર્સ વિભાગ, વ્યાયામ કોમ્પ્યુટર વિભાગ, પ્રિન્સીપાલ, કોઓર્ડીનેટર, લેબ આસીસ્ટન્ટ વિગેરેની ભરતી ચાલે છે. બિનશૈક્ષણિક સ્ટાફમાં આયાબેન, કલાર્ક, ગૃહપતિ, ગૃહમાતા, રસોયા, સફાઇ કામદાર, ધોબી, ડ્રાઇવર, વોચમેન, ગેટકીપર, પટ્ટાવાળા, ઇલેકટ્રીશ્યન, બાગ કામના અનુભવી માળી, રસોડા મેનેજર, લેડીઝ રીસેપ્શનીસ્ટ વિગેરેની ભરતી ચાલી રહી છે. મો. ૯૬૬રર ૦ર૩ર૬. * સિગ્મા ગૃપ ઓફ સ્કૂલ્સ ઉમટવાડા, નાંદરખી અને કેશોદ યુનિટ માટે નર્સરી, કે.જી. પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે બધાંજ વિષયના શિક્ષકો તથા કલાર્ક અને ગૃહપતી/ગૃહમાતાના ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ર વાગ્યા દરમ્યાન ધંધુસર રોડ, ઉમટવાડા, જૂનાગઢ ખાતે રાખેલ છે. ઉમેદવારોએ અરજી સાથે રાખવી જરૂરી છે. માત્ર મહિલા ઉમેદવારો જ અરજીપાત્ર છે. * ભારતીય રેલ્વે દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ પદો માટે ૯૦ હજાર જેટલા ઉમેદવારોની બમ્પર ભરતી થઇ રહી છે. આ તમામ જગ્યાઓની ભરતી અમદાવાદ સહિત દેશના ર૧ શહેરોમાં થશે. જેમાં અજમેર, અલ્હાબાદ, બેંગ્લુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, વિલાસપુર, ચંડીગઢ, ચેન્નઇ, ગોરખપુર, ગુંવહાટી, જમ્મુ, કોલકત્તા, માલદા, મુંબઇ, મુઝઝફરપુર, પટના, રાંચી, સિલીગુડી, સિકંદરાબાદ, ત્રિવેન્દ્રમ વિગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષાનું આયોજન સમગ્ર ભારતની વિવિધ ૧પ ભાષામાં અલગ-અલગ જગ્યાએ થશે તેવું કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. rrb.railwayrecruitment board.nic.in અથવા indianrailwayrecruitment2018. * રાજકોટ ખાતે ર૬ એપ્રિલ ર૦૧૮થી પ મે દરમ્યાન ભારતીય સેના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦-૪-ર૦૧૮ સુધી થઇ શકશે. ભરતી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. દોડ સહિતની શારીરિક કસોટી યોજવામાં આવશે. જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, દીવ વિગેરે જિલ્લાના ઉમેદવારો ભરતીમાં ભાગ લેનાર છે. ભરતી કરાવી દેવાની લાલચ આપીને કોઇ એજન્ટ કે મધ્યસ્થી જોવા મળે તો તુરત જ આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરને જાણ કરવાનું ડાયરેકટર જણાવી રહ્યા છે. www.joinindianarmy.nic.in * તાજેતરના બજેટમાં કેન્દ્ર સરકારે પ વર્ષમાં પ૦ લાખ જેટલા આઇ.ટી. પ્રોફેશનલ્સને નવી ટેકનોલોજીમાં પારંગત બનાવવાનો નિર્ણય લીધો છે. જેના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફયુચર-સ્કિલ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ૮ જેટલી વિવિધ ટેકનોલોજીસ પર ધ્યાન કેન્દ્રીય કરાયું છે. જેમાં આર્ટીફીશીયલ, ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રીયાલિટી, રોબોટિક પ્રોસેસ, ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિટીકસ, ૩ડી પ્રિન્ટીંગ, કલાઉડ કોમ્પ્યુટીંગ, સોશ્યલ મિડીયા એન્ડ મોબાઇલ વિગેરેનો સમાવેશ થાય છે. * એઓન ઇન્ડિયા કન્સલ્ટીંગ સેલેરી સર્વે પ્રમાણે ર૦૧૮માં મોટા ભાગની કંપનીઓ દ્વારા સરેરાશ ૯.૪ ટકાની આસપાસ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવશે. કંપનીની નજરમાં સૌથી સારો દેખાવ કરનાર કર્મચારીને સરેરાશ ૧પ.૪ ટકા જેટલી સેલરી હાઇક મળવાની પ્રબળ શકયતા છે. * ગુજરાત પોલીસમાં વિવિધ કક્ષાએ હજુ પ૬૩ર જેટલી જગ્યાઓ ખાલી છે જે વહેલાસર ભરવામાં આવશે તેવું રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જરૂરી ભરતીઓ કરવા માટેની પ્રોસેેસ ોપણ શરૂ થઇ ગઇ હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે. આ વખતે ટ્રાફીક કેડર માટે પણ ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૧૩-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકચર, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, લાઇફ સાયન્સ વિગેરે ડીપાર્ટમેન્ટસમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત રજીસ્ટ્રાર તથા ફીઝીકલ એજયુકેશન એન્ડ યુથ વેલ્ફેરના ડાયરેકટરની ભરતી ચાલી રહી છે. www.ngu.ac.in. * ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્./એમ.એડ્. સેલ્સ ફાઇનાન્સ કોલેજો માટે આચાર્ય તથા વિવિધ વિષયોના લેકચરર્સ, પી.ટી.આઇ., ગ્રંથપાલ, એમ.એડ્. કોલેજો માટે સંભવિત જગ્યાઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસી. પ્રોફેસર વિગેરે કુલ દશ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કોમર્સ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, કમ્પલસરી (પ્રસ્પેકટીવ), સંગીત, ડ્રોઇંગ વિગેરે વિષયોનો સમાવેશ થાય છે. તા. ૩ અને ૪ એપ્રિલ, ર૦૧૮ના રોજ સવારે ૯-૩૦ કલાકે યુનિવર્સિટી ખાતે ઇન્ટરવ્યુ યોજાશે. જેનું વિગતવાર સમયપત્રક તા. ર-૪-ર૦૧૮ના રોજ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકાશે. www.bknmu.edu.in. * રીવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ કોઠારીયા રોડ રાજકોટ દ્વારા રપ-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૧ થી ૧૧ સુધીના વિવિધ વિષયોનાં સંદર્ભે પ્રિન્સીપાલ, સ્પોર્ટસ તથા યોગા શિક્ષક મ્યુઝિક તથા ડાન્સ શિક્ષક, આર્ટ એન્ડ ક્રાફટ શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર, પ્યુન તથા આયાબેન વિગેરેની ભરતી ચાલી રહી છે. ઇન્ટરવ્યુનું સ્થળ-ડીસ્કવર સ્ટડી પોઇન્ટ, ૩જા માળે, નિલકંઠ કોમ્પ્લેક્ષ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ છે. મો. ૮૧પ૬૦ ૮પ૬૦૮. * ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૯૩૩ ડ્રાઇવર તથા ૧૯૯૭ કંડકટરની ભરતી થઇ રહી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર તા. ૩૧-૩-ર૦૧૮ના રોજ રપ થી ૩૮ વર્ષ હોવી જોઇએ. રીજર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવા પાત્ર છે. ડ્રાઇવર માટે ધો. ૧૦ પાસ, હેવી વ્હિકલ લાસન્સ તથા ૪ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જયારે કંડકટર માટે ધો. ૧૦ પાસ ઉપરાંત કંડકટર લાઇસન્સ, બેઝ તથા વેલિડ ફર્સ્ટ એઇડ કોર્ષ જરૂરી છે. www.ojas.gujarat.gov.in * પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કંડલા દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૩ર વર્ષ સુધીની ઉંમર ધરાવતા એમ.બી.બી.એસ. ડોકટરની ભરતી ચાલી રહી છે. * અમરેલી ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ચકકરગઢ રોડ અમરેલી તથા તેની સાથે સંકળાયેલ વિવિધ કોલેજો માટે સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ઇંગ્લીશ મિડીયમ આર્ટસ, કોમર્સ સાયન્સ કોલેજના વિવિધ વિષયો માટે, ઇંગ્લીશ મિડીયમ બી.સી.એ. તથા બી.બી.એ. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સ અને ગુજરાતી મિડીયમ બી.એડ્. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦૧૮ છે. www.amrelisankul.org. ફોન નં. ર૩ર૩ર૧ થી ર૬ સુધી (અમરેલી) * જાપાન ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસીડેન્ટ શિગેકી મેડાના કહેવા મુજબ ભારતના ર લાખથી વધારે આઇ.ટી. પ્રોફેશ્નલ્સને નજીકના ભવિષ્યમાં જાપાનમાં નોકરી મળવાના ઉજળા સંજોગો છે. તેઓને જાપાનમાં જ વસાવવા ગ્રીન કાર્ડ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. * ડો. સુભાષ બી.સી.એ. તથા બી.એસ.સી. કોલેજ, ડો. સુભાષ રોડ, ખોડીયાર મંદિર પાસે, જૂનાગઢ દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, લાઇબ્રેરીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ તથા મેથ્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર સાયન્સના આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * અમીરાજ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, ગામ-ખોરાજ, વિરોચનનગર બસ સ્ટેન્ડ સામે, ટાટા નેનો પ્લાન્ટ પાસે, હાઇવે રોડ, સાણંદ, અમદાવાદ દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, મેથ્સ, ફીઝીકસ, ઇંગ્લીશ વિગેરે વિષયોના પ્રોફેસર, એસો. પ્રોફેસર તથા આસી. પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્ર માટે હંગામી ધોરણે આંગણવાડી કાર્યકર તથા તેડાગરની ભરતી પ્રક્રિયા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, ઘટક ગોંડલ, જિ. રાજકોટ છે. * હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ દ્વારા તા. ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ટ્રાન્સલેટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gujarathighcourt.nic.in તથા http://hc-ojas.guj.nic.in * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફના સીધા ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮ના રોજ રાખવામાં આવેલ છે. www.ngu.ac.in * ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રર-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કંપની સચિવની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ) વિસ્તારના વિવિધ કેન્દ્રો માટે હંગામી ધોરણે આંગણવાડી વર્કર/હેલ્પરની ભરતી પ્રક્રિયા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. અરજી કરવાનું સ્થળ આઇ.સી.ડી.એસ. ઘટક, વેરાવળ, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, બંદર રોડ વેરાવળ (જિ. ગીર સોમનાથ) છે. * ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૧૬૦૬ કર્મચારીઓના મંજુર થયેલા મહેકમની સામે ૪૦૦ જેટલા કર્મચારીઓની ઘટ હોવાનું રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની શકયતા છે. * તાજેતરમાં થયેલા બેન્ક કૌભાંડોને કારણે તેની તપાસમાં બેન્કીંગ ક્ષેત્રના જાણકાર ઓફીસરો ઓછા જણાતા હવે સી.બી.આઇ. દ્વારા પોલીસ ઇન્સ્પેકટરના દરજજા સાથે બેન્ક ઓફીસર્સની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. * ઇન્ડિયા પોસ્ટ ગુજરાત દ્વારા ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસો માટે ધોરણ ૧૦ પાસ માટે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ૪૧૩ જગ્યાઓ માટેની ભરતી આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૪-ર૦૧૮ છે. www.indiapost.gov.in * ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં ૧૮૦૦ જેટલા તલાટી, બિન સચિવાલય કલાર્ક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર, પી.એસ.આઇ. એ.એસ.આઇ. વિગેરેની ભરતીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. * BECIL દ્વારા ૯-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પેશન્ટ કેર મેનેજર વિગેરેની ૧૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.becil.com * સી ડેક હૈદ્રાબાદ દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ ઓફિસર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. cdac.in/index.aspx?id=hyd * NIPER દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સેકશન ઓફિસર વિગેરેની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.niper.nic.in * NDTL દ્વારા ર-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://yas.nic.in/ * NIWE દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એન્જીનીયર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. niwe.res.in * મેંગ્લોર રીફાઇનરી પેટ્રો. લી. (MRPL) દ્વારા ર૪-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સુપરવાઇઝર, એન્જીનીયર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. mrpl.co.in. * NIMR દ્વારા ર૮-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nimr.org.in * NBCC ઇન્ડિયા લી. દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુ. એન્જીનીયર્સ, આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nbccindia.com * IITM દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ એસોશીએટ કમ ફેલોની કુલ રર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.tropmet.res.in * અરૂણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૬-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુડીસી કમ એકાઉન્ટન્ટની ૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.appsc.gov.in * અસમ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૪-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફોરેસ્ટ રેન્જરની પ૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. * બિહાર પુલિસ દ્વારા ર૩-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડ્રાઇવર, કોન્સ્ટેબલ, વિગેરેની કુલ ૧૬૬૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. csbc.bih.nic.in * દિલ્હી યુનિવર્સિટી દ્વારા ર૮-૩-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સી. ટેકનીકલ આસીસ્ટન્ટ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.du.ac.in * JPSC દ્વારા ૮-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુરટની કુલ ૧૪૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.jpsc.gov.in. એક સર્વે પ્રમાણે ર૦૧૮ના સમગ્ર વર્ષ દરમ્યાન જોબ માર્કેટમાં સતત હલચલ જોવા મળવાની પૂરી સંભાવના છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મૂળભૂત તથા આધારભૂત માળખાના વિકાસ ઉપર ભાર મુકાશે. પરિણામે એરપોર્ટસ રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટસ ઉપર ભાર મૂકવામાં આવશે. મેન્યુ. ફેકચરીંગ ક્ષેત્રોમાં ઘણી બધી નોકરીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. આ ઉપરાંત ભારતની બહાર મુખ્ય કેન્દ્ર ધરાવતી ગ્લોબલ કંપનીઓ ભારતીય તજજ્ઞોને આશરે વાર્ષિક ૧૦ લાખ રૂપિયા જેટલાં પગારથી હાયર કરશે તેવું જણાઇ રહ્યું છે. ફાયનાન્સીયલ ટેકનોલોજી (ફીનટેક) ઇન્ડસ્ટ્રીઝ પણ ભારતીય ટેલેન્ટને નોકરીઓ આપવા આતુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે, ડીજીટલ ઇન્ડિયા સંદર્ભે, ડેટા એનાલીસીસ ક્ષેત્રમાં તથા એમેઝોન-ગોદરેજ-વિપ્રો-એકસીસ બેન્ક-આઇ.ટી.સી. વિગેરે કંપનીઓમાં પણ આકર્ષક નોકરીઓ સૌથી રાહ જોઇ રહી છે. આટઆટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના, નિવડેલું રીડીંગ મટીરીયલ તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

(11:28 am IST)
Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/20-03-2018/93618
Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/
Gujarat Educational News Updates , India news,World News on 20-03-2018
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZ
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 20 March 2018 & 30 April 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Latest Gujarat Government Jobs
Gujarat
Post Date | Recruitment Board | Post Name | Qualification | Advt No | Last Date | More Information |
19/03/2018 | Gujarat High Court | Translator (Class-III) – 04 Posts | Any Degree with Computer Knowledge | . | 31/03/2018 | Get Details |
19/03/2018 | MSU, Baroda | Research Associate/ Post Doc & Research Asst – 04 Posts | B.Sc/ PG, Ph.D (Relevant Discipline) | . | 03/04/2018 – Walk in | Get Details.. |
19/03/2018 | MSU, Baroda | Research Fellow – 02 Posts | M.Sc (Chemistry) | . | 24/03/2018 | Get Details.. |
17/03/2018 | Vadodara Municipal Corporation | Additional Executive Engineer – 02 Posts | - | . | 22/03/2018 | Get Details.. |
17/03/2018 | Vadodara Municipal Corporation | Dy Executive Engineer – 02 Posts | - | . | 22/03/2018 | Get Details.. |
16/03/2018 | SDAU | Workshop Manager – 01 Post | BE, ME (Mech Engg) | . | 27/03/2018 – Walk in | Get Details.. |
16/03/2018 | MSU, Baroda | JRF/ SRF/ RA & Technical Asst | M.Sc (Relevant Discipline) with NET/ GATE | . | 07/04/2018 | Get Details.. |
15/03/2018 | Surat Municipal Corporation | Research Scientist & Laboratory Asst Cum DEO – 02 Posts | B.Sc, M.Sc with Ph.D | . | 21/03/2018 | Get Details.. |
14/03/2018 | B.J Medical College, Ahmedabad | Research Asst & Lab Technician – 02 Posts | 10+2 with DMLT/ B.Sc, PG (Microbiology) | . | 27/03/2018 – Walk in | Get Details.. |
12/03/2018 | Deen Dayal Port Trust | Jr Clerk & Engineer – 09 Posts | Any Degree | . | 31/03/2018 | Get Details.. |
12/03/2018 | MSU, Baroda | Temporary Academic Administrator – 01 Post | PG (Relevant Discipline) | . | 20/03/2018 | Get Details.. |
12/03/2018 | MSU, Baroda | Jr Research Fellow – 01 Post | M.Sc (Relevant Discipline) with NET/ GATE | . | 22/03/2018 | Get Details.. |
12/03/2018 | Sardar Patel University | Jr Research Fellow – 01 Post | M.Sc (Relevant Discipline) with NET/ GATE | . | 24/03/2018 | Get Details.. |
05/03/2018 | GERMI | Officer, Legal Officer & Asst – 03 Posts | LLB, M.Com, MBA | . | 20/03/2018 | Get Details.. |
02/03/2018 | Central University of Gujarat | JRF/ SRF/ RA – 01 Post | M.Sc with NET/ GATE, Ph.D | . | 20/03/2018 | Get Details.. |
02/03/2018 | MSU, Baroda | Temporary Programme Officer | PG (Relevant Disciplines) | . | 14/03/2018 Extended to 22/03/2018 | Get Details.. |
01/03/2018 | GSRTC | Conductor – 1997 Posts | 10th Class | . | 31/03/2018 | Get Details |
01/03/2018 | GSRTC | Driver – 933 Posts | 10th Class | . | 31/03/2018 | Get Details |
01/03/2018 | TCGL | Manager, Dy Manager, IT Asst, Engineer | Diploma, BCA, BE (Civil), MCA | . | 21/03/2018 | Get Details.. |
Post Date | Details | Source | More Information |
16-03-2018 |
Up to 93% shortage of doctors in Gujarat villages
| DNA India | Get Details |
07-03-2018 |
Army expects healthy turnout in two recruitment rallies
| Times of India | Get Details |
06-03-2018 |
Gujarat has 4th highest vacancies of specialist doctors
| DNA India | Get Details |
28-02-2018 |
20% of police posts in state vacant, Ahmedabad tops chart
| Times of India | Get Details |
31-01-2018 |
Stop creating vacancies, hiring new staff: Gujarat government
| DNA India | Get Details |
24-01-2018 |
Surat Muslim outfits to hold job fair, 40 companies invited
| Indian Express | Get Details |
20-01-2018 |
Gujarat govt approves filling of 6,850 school posts
| Times of India | Get Details |
25-11-2017 | With 39 percent vacancies, Gujarat Income Tax Department stares at empty posts | Ahmedabad Mirror | Get Details |
20-09-2017 | Gujarat- More than 26 percent posts of Judges across state courts are vacant, HC has 40 percent vacancy | Ahmedabad Mirror | Get Details |
28-08-2017 | Gujarat accounts for 84 per cent of employment opportunities created in country | Indian Express | Get Details |
11-08-2017 | CM hands over appointment letters to 639 candidates | Times of India | Get Details |
Related Posts:
Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/
Gujarat Educational News Updates , India news,World News on 20-03-2018
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com