સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 7 June 2015

ગુજરાતમા થઈ રહેલ છે ભ્રસ્ટાચારીઓની ભરતી, જનતા જાણે છે પણ ચુપ છે, ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )


Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ગુજરાતમા થઈ રહેલ છે ભ્રસ્ટાચારીઓની ભરતી, જનતા જાણે છે પણ ચુપ છે, ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
 1. ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા આગળના વરસે ભ્રસ્ટાચાર થયો હોવા છતા આ વરસે ફરી ભ્રસ્ટાચાર નો સીલશીલો ચાલુ
 2. ભાવનગર મા સીસીટીવી વગર ની શાળામા પરીક્ષા યોજી.
 3. ભાવનગર મા ક્લાર્ક ના પેપર મા બે પ્રશ્નોમા ભુલ.
 4. ભાવનગર મા ક્લાર્ક નુ  પેપર Whats App પર લીક થયુ હોવાની શક્યતાઓ
5. પરીક્ષામા ઘણી શાળા મા છોકરીઓનો મોબાઈલ સાથે પ્રવેશ થયો હોવાની શક્યતાઓ.
6. કોઇના પણ પાસે પરીક્ષા મા ભ્રસ્ટાચાર થયાની કઇ માહીતી હોય તો ઇમેલ inquiry.gsg13@gmail.com,  કરો.
       -   પરીક્ષામા કોઇ એ મોબાઈલ સાથે પ્રવેશ કરેલ હોય
       -  પરીક્ષા પહેલા કોઇના જોડે Whats App પર પેપર આવી ગયુ હોય
                   ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે.
ઇમેલ -inquiry.gsg13@gmail.com,
નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.

સાબરકાંઠા અને ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ

પેપર લીક થવાની શક્યતાઓને પગલે

ક્લાર્ક ઉપરાંત હેલ્થ વર્કર્સના ઉમેદવારો પરીક્ષાસ્થળે નોટિસ વાંચી પાછા ફર્યા


પસંદગી બોર્ડની બેઠક બાદ નવી તારીખ નક્કી કરાશે
ગાંધીનગર,રવિવાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી, જુનિયર ક્લાર્ક અને હેલ્થ વર્કર્સની ભરતી માટે શનિ અને રવિવારના રોજ જિલ્લાકક્ષાએ પરીક્ષા લેવામાં આવનાર હતી. જેમાં શનિવારે તલાટીનું પેપર સાબરકાંઠામાં લીક થયા બાદ રવિવારે જુનિયાર ક્લાર્કનું પેપર પણ લીક થવાની શક્યતાઓને પગલે ગુજરાત પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ક્લાર્ક અને ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા મોકુફ રાખી છે. અચાનક જ આ નિર્ણય લેવાને કારણે આજે સાબરકાંઠામાં ૨૧ હજાર જેટલા તેમજ ગાંધીનગરમાં ૧૪ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા સ્થળેથી નોટીસ વાંચીને પરત ફર્યા હતા. ત્યારે જિલ્લાકક્ષાની સમિતિઓ દ્વારા સોમવારે તેમજ મંગળવારે ખાસ બેઠક બોલાવીને આગામી પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
સરકારમાં આવતી ભરતી માટે યુવા ઉમેદવારો દિવસ રાત કરીને મહેનત કરતા હોય છે પરંતુ પેપર લીક થવાની તેમજ પરીક્ષા બાદ સેટીંગ થવાના કિસ્સાઓ સામે આવવાને કારણે સરકાર તેમજ સરકારના પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતાઓ ઉપર મોટા સવાલો ઉભા થયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં તલાટી, જુનિયર ક્લાર્ક અને હેલ્થ વર્કર્સની જિલ્લાકક્ષાએ પરીક્ષા શનિવાર અને રવિવારના રોજ લેવામાં આવનાર હતી. શનિવારે તલાટીની પરીક્ષા શરુ થાય તે પહેલા જ સાબરકાંઠામાંથી પેપરની આન્સર કી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે સેવા પસંદગી બોર્ડના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. ત્યારે રવિવારે લેવામાં આવનાર જુનિયર ક્લાર્ક અને ફિમેલ હેલ્થ વર્કરના પેપર ફુટવાની શક્યતાઓ પણ વધી ગઇ હતી. જેના કારણે સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા ક્લાર્ક અને ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
સાબરકાંઠા, અરવલ્લી તેમજ ગાંધીનગરના વિવિધ કેન્દ્રો ઉપરથી બપોરે ત્રણ વાગે પરીક્ષા લેવામાં આવનાર હતી જ્યારે બાર વાગ્યા પછી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા ભારે અરાજકતા ફેલાઇ હતી. એક બાજુ વોટ્સઅપમાં પરીક્ષા મોકુફના મેસેજ વાયરલ થવા લાગ્યા હતા તો બીજીબાજુ કોઇ ઠોસ કારણ ત્યાં સુધી બહાર નહીં આવવાને કારણે ઉમેદવારો મુંજાયા હતા. જેના પગલે સાબરકાંઠાના ૨૧ હજાર તેમજ ગાંધીનગરના ૧૪ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા સ્થળે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના સચિવ પરીક્ષા મોકુફની આપેલી સુચનાના પાટીયાં જોઇને ઘરે પરત ફર્યા હતા.ત્યારે સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ ગીરીશભાઇ શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પેપર લીકની શક્યતાઓને પગલે આ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.ત્યારે સોમવારે સાબરકાંઠામાં તેમજ મંગળવારે ગાંધીનગર જિલ્લામાં સમિતિના સભ્યોની ખાસ બેઠક બોલાવીને આગામી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે.
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment