Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Source :-http://www.akilanews.com/12102017/main-news/1507783583-115819
બેંકોમાં પ, ૧૦, પ૦, ૧૦૦, ર૦૦ની નવી નોટોના દર્શન દુર્લભઃ કાળાબજાર
Source :-http://www.akilanews.com/12102017/main-news/1507783616-115820
Source :- http://dabhiraj.blogspot.in/
Source :- https://ojas.gujarat.gov.in/NoticeBoardList.aspx?type=lCxUjNjnTp8=
Gujarat Educational News Updates , India news,World News on 11-10-2017
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZપ્રોફેસરોને 7મું પગારપંચ: વેતનમાં 10 હજારથી લઈ 50 હજાર સુધી થશે વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો
નવી દિલ્હી: માનવસંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે
બુધવારે કેન્દ્ર, રાજ્ય તથા ગ્રાન્ટ-એઇડ યુનિવર્સિટી-કોલેજોના અધ્યાપકો
માટે 7મા વેતનપંચની ભલામણો લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
7 લાખથી વધુ અધ્યાપકોને થશે લાભ
જાવડેકરે જણાવ્યું હતું કે ભલામણોનો સ્વીકાર કરવાના નિર્ણયનો લાભ કુલ
7,58,000 અધ્યાપકોને થશે. અધ્યાપકોના વેતનમાં 10 હજારથી લઈ 50 હજાર રૂપિયા
સુધીનો વધારો થશે. અધ્યાપકોને મળેલો વધારો 22થી 28 ટકા સુધીનો છે. વેતનમાં
વધારો 1 જાન્યુઆરી, 2016થી લાગુ થશે. અધ્યાપકોને વેતનવધારા માટે રાજ્યોને
કેન્દ્રની સહાય મળશે. જાવડેકરે જણાવ્યું હતું કે શૈક્ષણિક ક્ષેત્રમાં
વર્તમાન પ્રતિભાશાળી અધ્યાપકો જાળવી રાખવા માટે તેમને સારું વેતનધોરણ આપવું
જરૂરી છે.
કેન્દ્ર પર 1400 કરોડનો બોજ પડશે
7મા વેતનપંચની ભલાણોના સ્વીકારને પગલે કેન્દ્ર સરકાર પર 1400 કરોડ
રૂપિયાનો બોજો આવશે, જ્યારે રાજ્યો પર 8,400 કરોડ રૂપિયાનો બોજો આવશે.
કેન્દ્રીયકાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે 119 આઇઆઇટી,આઇઇએમ તથા એનઆઇટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકોને તેનો લાભ મળશે.
અધ્યાપકોને 11 વર્ષે પગાર વધારો મળ્યો
યુનિવર્સિટી-કોલેજોના અધ્યાપકોને છેલ્લે 11 વર્ષ અગાઉ વેતનવધારાનો લાભ
મળ્યો હતો. ચાલુ વર્ષે અધ્યાપકોના વિવિધ સંગઠનોએ 7મા વેતન પંચની ભલામણોના
સ્વીકારમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની
ચીમકી આપી હતી.
Source :- https://www.divyabhaskar.co.in/news/NAT-7th-pay-commission-for-professors-update-gujarati-news-5718785-PHO.html?ref=ht&seq=1
ગરીબી પ૭%થી ૩૦% થઇ છતાં વિશ્વનો દર ત્રીજો ગરીબ ભારતીય
પીએમ
મોદીએ ગઇકાલે ગરીબી હટાવોનો નારો આપ્યોઃ પાંચ વર્ષમાં ગરીબી દુર કરવાનો
લક્ષ્યાંકઃ ૪૬ વર્ષમાં ચાર વડાપ્રધાન ગરીબી હટાવવાના અભિયાન લોન્ચ કરી
ચુકયા છેઃ દેશના ૭ રાજયોમાં ૬૦ ટકા લોકો ગરીબઃ ગરીબી દુર કરવા ૧૭.પ કરોડને
નવી રોજગારી આપવી પડે, જીડીપી ગ્રોથ ૧૦ ટકા કરવો પડે, ખેડુતોની આવક બમણી
કરવી પડે, કૃષિ પેદાશ પ૦ ટકા વધારવી પડે, અર્થતંત્રને ૧૩૦ લાખ કરોડથી વધારી
૬પ૧ લાખ કરોડનું કરવુ પડે

નવી
દિલ્હી તા.૧ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ગરીબી હટાવોનો નારો આપ્યો
હતો. તેમણે પાંચ વર્ષમાં દેશમાંથી ગરીબી નાબુદ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
૧૯૭૧માં પણ ઇન્દિરા ગાંધીએ પહેલીવાર ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. તે પછી
૪૬ વર્ષમાં અત્યાર સુધી ચાર વડાપ્રધાન દેશમાંથી ગરીબી હટાવવાનું અભિયાન શરૂ કરી
ચુકયા છે. આ ૪૬ વર્ષમાં ગરીબી લગભગ ર૭ ટકા ઘટી છે. ૧૯૭૧માં ગરીબોની કુલ
વસ્તી પ૭ ટકા હતી. હજુ પણ દેશની ૩૦ ટકા વસ્તી ગરીબ છે. વિશ્વ બેંકના કહેવા
મુજબ ભારતમાં રર.૪ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે એટલે કે દૈનિક
૧ર૦ રૂ.થી ઓછામાં તેઓ પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે.
વિશ્વમાં
વસ્તીના હિસાબથી સૌથી વધુ ગરીબો ભારતમાં રહે છે એટલે કે દર ત્રીજો ભારતીય
ગરીબ છે. વિશ્વના દર ત્રણમાંથી એક ગરીબ ભારતમાં રહે છે. ભારતના સાત રાજયો
છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મ.પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને યુપીમાં લગભગ ૬૦
ટકા લોકો ગરીબ છે. ૮૦ ટકા ગરીબો ભારતના ગામડાઓમાં રહે છે. વિશ્વમાં લગભગ ૭૬
કરોડ ગરીબો હોવાનુ કહેવાય છે.
મોદી અગાઉ ચાર વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ઇન્દ્રકુમાર ગુજરાલ, વાજપેઇ અને મનમોહન સિંહે ગરીબી હટાવવાનું અભિયાન શરૂ કર્યુ
હતુ. આમ છતાં ગરીબી હટી નથી. ભારતમાં ગામડાઓમાં ગરીબ વધુ હોવાના ચાર કારણો
છે. જેમાં ચોમાસુ અને મોસમ પર નિર્ભરતા, સૌથી વધુ બિમારી, ગરીબીથી વસ્તી
વધે છે અને દેશમાં મોટાભાગના લોકો ખેતી પર આધારીત છે પરંતુ ખેડુતોને યોગ્ય
વળતર નથી મળતુ.
જો
મોદીએ પાંચ વર્ષમાં ગરીબી દુર કરવી હશે તો જીડીપી ગ્રોથ હાલ પ.૭ ટકા છે તે
૧૦ ટકા કરવો પડશે. ૧૭.પ કરોડ નવી રોજગારી ઉભી કરવી પડશે. અર્થતંત્ર ૧૩૦
લાખ કરોડનુ છે તે વધારીને ૬૫૧ લાખ કરોડનું કરવુ પડશે. દરેક ગામમાં નેટ
લાવવુ પડશે, ખેડુતોની આવક બમણી કરવી પડશે, દરેક ઘરમાં વિજળી-પાણી આપવા
પડશે, કૃષિ પેદાશ પ૦ ટકા વધારવી પડશે.
રંગરાજન કમીટીના કહેવા મુજબ ભારતમાં ર૯.પ ટકા લોકો ગરીબ છે. દર ૧૦માંથી ૩ શખ્સ ગરીબ છે. આ સમિતિએ શહેરી વિસ્તારમાં એક મહિનામાં ૧૪૦૭ રૂપિયાથી ઓછો ખર્ચ કરે તેને ગરીબ ગણ્યો છે. આ જ રીતે ગામડામાં ૯૭ર રૂપિયા
નક્કી કર્યા હતા. ર૦૧૧-૧રમાં ભારતમાં ગરીબોની સંખ્યા ૩૬.૩ કરોડ હતી.
ર૦૦૯-૧૦માં આ સંખ્યા ૪પ.૪ કરોડ હતી. ગરીબ તેને ગણવામાં આવે છે જેની પાસે
પાયાની જરૂરીયાતો એટલે કે રોટી, કપડા કે મકાન ન હોય.
Source :-http://www.akilanews.com/12102017/main-news/1507783583-115819
બેંકોમાં પ, ૧૦, પ૦, ૧૦૦, ર૦૦ની નવી નોટોના દર્શન દુર્લભઃ કાળાબજાર
આને
કહેવાય વિકાસ ? ર૦૦ની નવી નોટના બંડલના રૂ.રપ૦૦ ઓન તથા પ૦ની નવી નોટના ૭૦૦
થી ૧૦૦૦ ઓન બોલાય છેઃ બેંકોમાં ૧૦ના સિક્કા, પ૦૦-૧૦૦૦ની જુની નોટોના
ખડકલાઃ ૧૦ની નવી નોટના બંડલ આવવાના નથીઃ દિવાળી ટાણે માત્ર ર૦ની નવી નોટો
દેખાય તેવી શકયતા

રાજકોટ તા.૧ર : કેન્દ્ર સરકારે એવુ કહીને તાજેતરમાં રૂ.પ૦
અને ર૦૦ની નવી નોટ બહાર પાડી હતી કે લોકોને આ નોટ જોઇએ તેટલા પ્રમાણમાં
મળશે પરંતુ આ નોટ બહાર પડયાને લાંબો સમય થયો હોવા છતાં પ્રજા માટે આ નોટના
દર્શન થયા છે. એવુ પણ કહેવાતુ હતુ કે રિઝર્વ બેંકે આ બંને નોટ જંગી
જથ્થામાં છાપી છે કે જેથી લોકો તેનો સંગ્રહ ન કરે અને તે છુટથી મળી શકે.
હકીકત એ છે કે આ નોટ હજુ સુધી લોકો સુધી પહોંચી નથી અને આ નોટના ધુમ
કાળાબજાર થતા હોવાનુ લોકોમાં કહેવાય છે એટલુ જ નહી દિવાળીના દિવસો આવ્યા
છતાં પણ બેંકોમાં નવી નોટો હજુ સુધી નહી આવતા લોકોને નવી નોટો મળશે કે નહી ?
એ બાબતે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ચાલુ વર્ષે પ૦ અને ર૦૦ની નવી નોટના બંડલ
તો દુર રૂ.૧૦ અને ૧૦૦ની નવી નોટ પણ બેંકોમાં જોવા
મળતી નથી. બેંકોમાં માત્ર ર૦ની નવી નોટના ખડકલા છે. કરન્સી ચેસ્ટ ધરાવતી
બેંકોનું કહેવુ છે કે, અમારી પાસે પ૦૦ અને ૧૦૦૦ની જુની નોટ તથા ૧૦ના
સિક્કાનો ખડકલો છે. પ૦૦ની અને ૧૦૦૦ની નોટ રિઝર્વ બેંક લેતી નથી તેથી
બેંકોમાં આનો ભરાવો થયો છે એટલુ જ નહી ૧૦ના સિક્કા લેતા લોકો ડરતા હોવાથી
તે કરન્સી ચેસ્ટમાં ઘરજમાઇ થઇને પડયા છે. ૧૦ના સિક્કાને કારણે રિઝર્વ બેંક
૧૦ની નવી નોટો મોકલવાની નથી.
કેન્દ્ર
સરકાર અને રિઝર્વ બેંક દ્વારા થોડા સમય પહેલા પ૦ અને ર૦૦ની નવી નોટ બહાર
પાડવામાં આવી હતી. તેની ડિમાન્ડ જબરી છે પરંતુ એકાદ-બે બેંકોને બાદ કરતા આ
નોટો રાજકોટની એકપણ બેંકમાં હજુ સુધી આવી નથી. આ નોટના પ્રેમીઓ વધુ નાણા
ખર્ચીને પણ આ બંને નોટો મેળવી રહ્યા છે. કાળાબજાર થતી હોવાની પણ ફરિયાદ ઉઠી
છે. ર૦૦ના બંડલના રપ૦૦ રૂ. વધારે એટલે કે ર૦૦૦૦ની સામે રૂ.રર,પ૦૦
આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ૦ની નવી નોટના બંડલ પર ૭૦૦ થી ૧૦૦૦નું ઓન
લેવામાં આવી રહ્યુ છે. જેને કારણે લોકોમાં કચવાટ છે.
દિવાળીના
દિવસોમાં નવી નોટની ડિમાન્ડ બેંકો માટે માથાનો દુઃખાવો હોય છે અને એમાં
ર૦૦ અને પ૦ની નવી નોટોએ બેંેંક કર્મચારીઓની મુશ્કેલી વધારી દીધી છે. રિઝર્વ
બેંકે કરન્સી ચેસ્ટને નવી નોટનો પુરવઠો આપ્યો નથી. જેને કારણે કારણે નાની
બેંકોને પણ મુશ્કેલી પડી રહી છે. સહકારી બેંકોને અમદાવાદ ખાતેથી નોટના બંડલ
ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ૧૦ બંડલ લેવા અમદાવાદ જવુ પડી
રહ્યુ છે. અનેક બેંકોને કાલે અમદાવાદ બોલાવવામાં આવી છે.
નોટબંધી
બાદ પ૦૦ અને ર૦૦૦ની નવી નોટનો પુરતો જથ્થો સપ્લાય થયા બાદ રોકડની ખેંચ
સમાપ્ત થઇ ગઇ હતી પરંતુ તે વખતે ઠલવાયેલી પ૦૦ અને ૧૦૦૦ની નોટો તથા ૧૦ના
સિક્કાનો વિવિધ કરન્સી ચેસ્ટમાં ખડકલો જોવા મળી રહ્યો છે. દરેક બેંકોમાં
૧૦ની જુની નોટના મોટા પ્રમાણમાં બંડલ પડયા હોવાનુ કહેવાય છે. રિઝર્વ બેંક
પ૦૦ અને ૧૦૦૦ની નોટ ધીમે-ધીમે લેતી હોવાથી કરન્સી ચેસ્ટમાં અન્ય મુલ્યની
ચલણી નોટના બંડલ મુકવાની જગ્યા દેખાતી નથી. દેના બેંકમાં જ ૯૦,૦૦૦ લાખના
૧૦ના સિક્કા પડયા હોવાનુ કહેવાય છે.
બેંકોનું
કહેવુ છે કે લોકોએ બેરોકટોક ૧૦ના સિક્કા વાપરવા જોઇએ. આ સિક્કા કાયદેસરના જ
છે. આ સિક્કાની લેવડ-દેવડ વધારવી જોઇએ. લોકો શા માટે ૧૦ના સિક્કાથી ભાગી
રહ્યા છે તે સમજાતુ નથી. લોકો બેંકમાં ૧૦ના સિક્કા ભરવા આવી રહ્યા છે પરંતુ
લોકોને ૧૦ના સિક્કા લેવા નથી આ એક તરફી વ્યવહાર કઇ રીતે ચાલી શકે તેવુ
બેંકોનુ કહેવુ છે. પાંચની નોટની પણ ભારે અછત જોવા મળી રહી છે.
Source :-http://www.akilanews.com/12102017/main-news/1507783616-115820
- GSIDS Recruitment 2017 for Senior Project Associate & Senior Project Associates cum Consultant Posts
- Walk-in Interview for Talod Nagarpalika Recruitment 2017 for Chief Officer Post
- Urban Health Society Rajkot Recruitment 2017 for Accountant cum Data Assistant Post
- Halvad Nagarpalika Recruitment 2017 for Various Posts - 23 Vacancies
- Apply for GACL Baroda Recruitment 2017 for Management Trainee (HR) Post
GSIDS Recruitment 2017 for Senior Project Associate & Senior Project Associates cum Consultant Posts
Posted: 11 Oct 2017 02:07 AM PDT
Gujarat Social Infrastructure Development Society (GSIDS) published an advertisement for recruitment for Senior Project Associate & Senior Project Associates cum Consultant Posts. Check more details in below given official notification.
Job Description: Total No of Vacancies: 07 Vacancies Job Title:
Dates to Remember:
Eligible candidates may send their application in prescribed format along with attested copies of all necessary documents to given below address by speed post or RPAD only. Address: Office of Gujarat Social Infrastructure Development Society (GSIDS), Second Floor, Directorate of Economics and Statistics Compound, Sector - 18, Besides Police Bhavan, Gandhinagar - 382009 Source Website: |
Posted: 11 Oct 2017 02:04 AM PDT
Talod Nagarpalika published an advertisement for recruitment for Chief Officer Post. Check more details in below given official notification.
Job Description: Job Title: Chief Officer Educational Qualification: Check in below given official notification Age Limit: Maximum 62 Years Dates to Remember:
Eligible candidates may attend a walk-in-interview along with an application and required documents at given address Address: Collector Office, Sabarkantha, Himmatnagar Source Website: |
Posted: 10 Oct 2017 09:56 PM PDT
Urban Health Society Rajkot published an advertisement for recruitment for Accountant cum Data Assistant Post. Check more details in below given official notification.
Job Description: Job Title: Accountant cum Data Assistant Salary: 8,000/- Educational Qualification: Check in below given official notification Dates to Remember:
Eligible candidates may attend a walk-in-interview along with an application and required documents at given address Address: Meeting Hall, 1st Floor, West Zone Office, Near Big Bazaar, 150 Feet Ring Road, Rajkot Municipal Corporation Source Website: |
Posted: 10 Oct 2017 09:54 PM PDT
Halvad Nagarpalika published an advertisement for recruitment for Senior Clerk,
Clerk Cum Computer Operator, Janm Maran & Lagan Nondhani Clerk,
Clerk Cum Cashier, Income Tax Clerk, Mukadam, Wireman Cum Electrician,
and Sweeper Posts. Check more details in below given official
notification.
Job Description: Total No of Vacancies: 23 Vacancies Job Title:
Dates to Remember:
Eligible candidates may send their application in prescribed format along with attested copies of all necessary documents to given below address by RPAD only. Address: Chief Officer, Halvad Nagarpalika Halvad, Ta- Halvad, Dist. Morbi Gujarat - 363330 Source Website: |
Posted: 10 Oct 2017 09:51 PM PDT
Gujarat Alkalies and Chemicals Limited Baroda published an advertisement for recruitment for Management Trainee (HR) Post. Check more details in below given official notification.
Job Description: Job Title: Management Trainee (HR) Educational Qualification: Check in below given official notification Dates to Remember:
How to Apply? Interested and eligible candidates may apply online through the official website Source Website: |
Source :- http://dabhiraj.blogspot.in/
Source :- https://ojas.gujarat.gov.in/NoticeBoardList.aspx?type=lCxUjNjnTp8=
Gujarat Educational News Updates , India news,World News on 11-10-2017
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
Candidates who are anxiously looking for the fresh notification of the BMC Recruitment 2018 Application Form can visit the main web website. Candidates can check here the all the essential information. The Application form will be started, as per the official notification the last will be available soon. Hurry UP … ! Apply as soon as or by last date.
ReplyDelete