સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 24 May 2018

Latest Gujarat Government Jobs - GPSC Job 2018 OJAS - હાર્દિકની સિંહગર્જનાઃ માલવણ ‘મહાપંચાયત'માં જે ધારાસભ્‍યો પાટીદાર સમાજની સાથે હોવાની વાત કરવા નહિ આવે તો એવા પાટીદાર ધારાસભ્‍યો પહેલા જેવા જ વિરોધની તૈયારી રાખે - ડીઝલના ભાવ વધારાએ હજારો ટ્રાન્સપોર્ટરોની કમ્મર તોડી નાખી - રાજ્યમાં 29 ટકા પાણીનો જથ્થો બચ્યો :નર્મદા ડેમમાં - પાણી મામલે રાજ્ય સરકાર ભગવાન ભરોસે, વરસાદ માટે કરશે પર્જન્ય યજ્ઞ - મોદી કરતાં સવાયી રૂપાણી સરકાર! 1 દિવસમાં રોપશે 9 કરોડ વૃક્ષ


Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
  • Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
  • Serial Member Search Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report Daily Purchase Report  Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



હાર્દિકની સિંહગર્જનાઃ માલવણ ‘મહાપંચાયત'માં જે ધારાસભ્‍યો પાટીદાર સમાજની સાથે હોવાની વાત કરવા નહિ આવે તો એવા પાટીદાર ધારાસભ્‍યો પહેલા જેવા જ વિરોધની તૈયારી રાખે 
શનિવારે ૪૦૦૦ પાટીદાર ગામોમાંથી ૭-૭ લોકો આવશેઃ મહાપંચાયતમાં ૩૦ હજારઃ લોકો ઉમટી પડશેઃ પ્રત્‍યેક તાલુકામાં જઇશ, પંચાયત બોલાવશું : હાર્દિકે કનિદૈ લાકિઅ સ્‍પર્શ અકિલા કરેલ તે કરમસદની સરદાર પ્રતિમાને ભાજપ અગ્રણીઓએ ગંગાજળથી પવિત્ર કરીઃ હાર્દિકે પૂછયું કે કર્યુ ગંગાજળ લાવેલ? મોદીજી સાફ કનિદૈ લાકિઅ કરાવી રહ્યા છે તે મેલી ગંગાનું જળ લાવેલ? તમે તો કરમસદની ભૂમિ વેચી મારી છેઃ અકીલા સરદાર પ્રતિમાને અડવાનો પણ તમને હકક નથી? રાજકોટ તા. કનિદૈ લાકિઅ ર૪ :.. બે દિવસ પછી તા. ર૬ ને શનિવારે સુરેન્‍દ્રનગરના પાટીદાર ગઢ ગણાતા ‘મોટી માલવણ' ગામે ‘પાસા'નાસુપ્રીમો શ્રી હાર્દિક પટેલે પાટીદાર મહાપંચાયત કનિદૈ લાકિઅ બોલાવી છે. અને પાટીદાર સહિતના સમાજો માટે અનામતની માગણી અંગે બૂંગીયો ફુંકશે. દરમિયાન આજે સવારે અકિલા સાથેવાત કરતા એક પ્રશ્નના જવાબમાં કનિદૈ લાકિઅ શ્રી હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બન્નેના નવી ચૂંટણીમાં નવા પાટીદાર ધારાસભ્‍યો પણ ચૂંટાઇ આવ્‍યા છે. ત્‍યારે કનિદૈ લાકિઅ પાટીદાર સમાજ માટે ના આ મહાઅભિયાનમાં તેઓ સાથે છે કે કેમ તે દર્શાવવા મહાપંચાયતમાં અચૂક આવવું જોઇએ, આમંત્રણો પણ મોકલ્‍યા છે. અનેજો સમાજ સાથે કનિદૈ લાકિઅ ન હોય, મહાપંચાયતમાં નહિ આવે તો પહેલા જેવા વિરોધ માટે તૈયારી રાખે તેવી સ્‍પષ્‍ટ વાત શ્રી હાર્દિક પટેલે કરી હતી. શ્રી હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં પાટીદાર વર્ચસ્‍વવાળા ૪૦૦૦ ગામો છે. આ દરેક ગામથી ૭-૭ લોકો આવે તો અને તા.ર૬ ની મહાપંચાયતમાં ત્રીસેક હજાર લોકો ઉમટી પડશે તેવું હું માનું છે. પાસ સુપ્રિમોએ વિશેષમાં કહેલ કે આ પછી ઓગસ્‍ટ મહિનાથી ગુજરાત વ્‍યાપી ગુજરાત જનજાગૃતિ યાત્રા કાઢીશું. હાર્દિક પટેલે પાટીદાર અનામતની માગને લઇને ર૬મીએ સુરેન્‍દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામમાં મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત કરી છે. તે સંદર્ભે હાર્દિક પટેલ સમાજના અગ્રણીઓ અને નેતાઓને એક ખુલ્લો પત્ર લખીને ગુજરાતના સુરેન્‍દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામમાં ર૬ મી મેએ યોજાનારી મહાપંચાયતમાં સામેલ થવા આમંત્રણ આપ્‍યું છે. આ ખુલ્લા પત્રમાં હાર્દિક પટેલે રાજયભરના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓને પણ ર૬ મી મેએ પંચાયત સ્‍થળ પર પહોંચવા કહ્યું છે, જેથી અનામતની માંગ અને આંદોલનકારીઓ સામેના પોલીસ કેસો પાછા ખેંચવાના સહિતના મામલે આગળની રણનીતિ નકકી કરી શકાય. હાર્દિકે ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીને પણ પત્ર લખ્‍યો છે અને તેમાં બંને પક્ષના પાટીદાર ધારાસભ્‍યોની સાથે તેમાં  સામેલ થવા અપીલ કરી છે. હાર્દિકે પોતાના પત્રમાં આ નેતાઓને ચેતવણી પણ આપી છે. વાઘાણી અને ધાનાણીને લઇને હાર્દિકે લખ્‍યું છે કે, તમારે મહાપંચાયત સામેલ થઇને સમાજને પોતાનું સમર્થન આપવું જોઇએ. જો તમે અહીં નહીં આવો તો અમે માનીશું કે તમે અનામતની આ લડાઇમાં પાટીદાર સમાજની સાથે નથી. હાર્દિકના પત્રનો સીધો અર્થ એવો પણ કરાઇ રહ્યો છે કે જો વાઘાણી કે ધાનાણી આ મહાપંચાયતમાં હાજર નહીં રહે તો તેઓ સમાજની સાથે નથી. પાટીદાર સમાજની અનામતની માગ ખાસ કરીને નોકરીઓ અને શિક્ષણ માટેની જ છે જેમાં પાટીદારઅન્‍યાય અનુભવી રહ્યો છે. શ્રી હાર્દિક પટેલે અકિલાને જણાવેલ કે ગુજરાતના પ્રત્‍યેક તાલુકામાં મહાપંચાયત બોલાવીશું અને ત્‍યાં અનામત બાબતે નિર્ણય લેવાશે. ગુજરાતના તમામ તાલુકાઓને હું જાતે જઇ આવરી લઇશ. કરમસદમાં સરદાર પટેલના બાવલાને હાર્દિક પટેલે ફુલહાર કર્યા હતાં. તેના સ્‍પર્શથી સરદાર પ્રતિમા અપવિત્ર થયાનું જણાવી આણંદ ભાજપના સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ અને ભાજપના કોર્પોરેટરોએ ગંગાજળ - દૂધથી પ્રતિમાને ફરી પવિત્ર કરી હતી. આ અંગે પુછતા શ્રી હાર્દિક પટેલે જણાવેલ કે કઇ ગંગાનું ગંગાજળ લાવેલા! મોદીજીએ કરોડો-અબજોનો ખર્ચ કરી રહેલ છે તે ગંદી ગંગાનું જળ લાવેલા... તમને લોકોને (ભાજપના લોકોને) તો સરદાર સાહેબની પ્રતિમાને હાથ અડાડતા પહેલા શરમ આવવી જોઇએ. તમે લોકોએ તો કરમસદની માટી વેચી મારી છે. હાર્દિક પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. (11:52 am IST)

Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78694


Gujarat 

Latest Gujarat Government Jobs

Post DateRecruitment BoardPost NameQualificationAdvt NoLast DateMore Information
23/05/2018Rajkot Municipal CorporationAnimal Keeper – 4 Posts10th Class-05-06-2018Get Details..
21/05/2018Anand Agricultural UniversitySr Research Fellow – 2 PostsM.V.Sc (Relevant Disicplines)-28-05-2018Get Details..
21/05/2018GNLUAdministrative AssistantAny Degree, PG-24-05-2018 – Walk inGet Details..
21/05/2018GNLULegal OfficerPG (Law)-25-05-2018 – Walk inGet Details..
19/05/2018GCRIAssociate & Asst Professor, Sr Resident, MO, Trainee & Other – 57 PostsH.Sc, Diploma, GNM, MBBS, B.Sc, DM, MD/ DNB/ MS/ M.Ch, MBA, Ph.D-31-05-2018Get Details..
19/05/2018Central University of GujaratJr Research FellowPG Degree, NET-30-05-2018Get Details..
19/05/2018Anand Agricultural UniversityJr Research Fellow – 3 PostsB.Sc/ M.Sc (Agri.)-25-05-2018Get Details..
17/05/2018Gujarat Info Petro LtdSystem Analyst, Software Engineer, DBA – 9 PostsBE/ B.Tech/ MCA-15 Days (30-05-2018)Get Details..
16/05/2018JAUField Assistant – 2 PostsB.Sc (Agri)-23-05-2018Get Details..
16/05/2018SDAUSRF & Asst Research Scientist – 3 PostsPG, Ph.D-28-05-2018 – Walk inGet Details..
16/05/2018GPSCDeputy Director – 2 PostsPG (Relevant Disicplines)20/2018-1930-05-2018Get Details
16/05/2018GPSCAdministrative Officer – 1 PostAny Degree21/2018-1930-05-2018Get Details..
16/05/2018GPSCDeputy Director – 1 PostPG18/2018-1930-05-2018Get Details..
16/05/2018GPSCDirector – 1 PostPG19/2018-1930-05-2018Get Details..
16/05/2018GPSCSurgeon, Anaesthetist, Obstetrics & Gynaecologist & Other – 15 PostsDNB/ MS/ MD PG Diploma22 to 29/2018-1930-05-2018Get Details
16/05/2018GPSCPrincipal (Ayurved) – 5 PostsPG (Ayurveda)30/2018-1930-05-2018Get Details
15/05/2018Institute of Seismological Research, GujaratGeophysicist, JRF – 7 PostsM.Sc./ M.Sc.(Tech)/ M.Tech01/201825-06-2018Get Details
15/05/2018Gujarat High CourtPrivate Secretary – 14 PostsAny Degree with Shorthand & Computer Knowledge-31-05-2018Get Details
12/05/2018JAUResearch Associate – 1 PostM.Tech (Agri Engg)-21-05-2018 – Walk inGet Details..
07/05/2018Gujarat High CourtCivil Judge – 75 PostsDegree (Law)-06-06-2018Get Details
04/05/2018MSU, BarodaClerical Assistant – 1 PostAny Degree-26-05-2018Get Details..
03/05/2018MSU, BarodaProject AssistantB.Sc (Botany)-07-05-2018Get Details..
02/05/2018GSIDSSr Project Associate cum Consultant & Sr Project Associate – 8 PostsPG/ Ph.D-21-05-2018Get Details
09/04/2018Gujarat SETGujarat SET-2018PG-31-05-2018Get Details

GJ Job News

Post DateDetailsSourceMore Information
16/03/2018Up to 93% shortage of doctors in Gujarat villagesDNA IndiaGet Details
07/03/2018Army expects healthy turnout in two recruitment ralliesTimes of IndiaGet Details
06/03/2018Gujarat has 4th highest vacancies of specialist doctorsDNA IndiaGet Details
28/02/201820% of police posts in state vacant, Ahmedabad tops chartTimes of IndiaGet Details
31/01/2018Stop creating vacancies, hiring new staff: Gujarat governmentDNA IndiaGet Details

Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/

GPSC Job 2018 OJAS

Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  GPSC/201819/18Deputy Director of Prohibition and Excise, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/19Director, Libraries, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/20Deputy Director, Gujarat Integrated Child Development Service, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/21Administrative Officer, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH), Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/22Surgeon, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/23Anaesthetist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/24Gynaecologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/25Paediatrician, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/26Pathologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/27Radiologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/28Ophthalmologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/29Oto-Rhino-Laryngology (ENT Surgeon), Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/30Principal, Class-1, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH)30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply

Source :- https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

ડીઝલના ભાવ વધારાએ હજારો ટ્રાન્સપોર્ટરોની કમ્મર તોડી નાખી
 અમદાવાદ તા. ૨૪ : પેટ્રોલ ડીઝલના ભાવ રોજે રોજ વધી રહ્યા છે જેની અસર અરવલ્લી જિલ્લાના મુખ્ય કનિદૈ લાકિઅ મથક મોડાસા ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર પડી છે. મોડાસા શહેર ખાતેજ ૫ હજારથી વધુ ટ્રકો આવેલી છે, જેના દ્વારા સમગ્ર દેશમાં માલની હેરાફેરી કનિદૈ લાકિઅ દિલ્હીથી અકિલા મુંબઈ સુધી કરવામાં આવી રહી છે. આવી જ સ્થિતિ લગભગ બધે જ છે. ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાથી આ ઉદ્યોગ ઉપર માઠી અસર કનિદૈ લાકિઅ પડી છે અને મૃતપ્રાય બન્યો છે. અનેક ટ્રકો ને પૂરતું ભાડું ન મળવાના કારણે ટ્રકો અકીલા થંભી ગયા છે.જેથી અનેક ડ્રાઈવરોની હાલત કફોડી બની છે. કનિદૈ લાકિઅ આ સાથે ટ્રક માલિકો માટે પણ ટ્રક ચલાવવી મુશ્કેલ બની છે. ઙ્ગ ઉલ્લેખનીય છે કે,અરવલ્લી જિલ્લામાં ૫૦૦૦ હજાર ટ્રકો આવેલા છે જેમાં જિલ્લા મથક કનિદૈ લાકિઅ એવા માત્ર મોડાસા ખાતે જ રોડ ટ્રાન્સપોર્ટ કંપનીની ૧૫૦૦ ટ્રકો ચાલી રહી છે.ત્યારે છેલ્લા અઠવાડિયા દરમિયાન સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ કનિદૈ લાકિઅ વધારાને કારણે હાલ આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે. એક ટ્રક મહિનામાં ૪ થી ૫ ફેરા મુંબઈ થી દિલ્હીનો માલ ભરી વહન કરતો હતો. કનિદૈ લાકિઅ જે હવે ભાવ વધારા બાદ માંડ માંડ ૧ થી ૨ ફેરા મારે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરો ને પૂરતું ભાડું નહીં મળતા ટ્રાન્સપોર્ટરોની સાથે ટ્રકના ચાલકો કનિદૈ લાકિઅ માટે પણ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.અને ડ્રાઈવરની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી જીલ્લાના મોટા ભાગના ડ્રાઈવરો ડીઝલના ભાવ વધવાથી બેકાર બન્યા છે. (10:27 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133855

રાજ્યમાં 29 ટકા પાણીનો જથ્થો બચ્યો :નર્મદા ડેમમાં
 32 ટકા અને અન્ય ડેમોમાં 27 ટકા જળ જથ્થો સંગ્રહિત   અમદાવાદ ;રાજ્યમાં પાણીના જથ્થાની સ્થિતિ અંગે જળસંચય કનિદૈ લાકિઅ મંત્રી પરબત પટેલે કહ્યું હતું કે હાલ રાજ્યમાં 29 ટકા પાણીને જથ્થો ઉપલબ્ધ છે.પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે નર્મદા ડેમમાં 32 ટકા પાણીનો કનિદૈ લાકિઅ જથ્થો છે. જ્યારે અકિલા અન્ય ડેમોમાં 27 ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે.આજી-3 અને સાની ડેમના દરવાજાનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યુ છે. જ્યારે કનિદૈ લાકિઅ રાજ્યમાં જુલાઈ સુધી પાણીનો જથ્થો યથાવત રહેશે તેમ પરબત પટેલે જણવ્યું હતું . (10:02 pm IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78680

પાણી મામલે રાજ્ય સરકાર ભગવાન ભરોસે, વરસાદ માટે કરશે પર્જન્ય યજ્ઞ

નર્મદા ડેમમાં 32 ટકા જ્યારે અન્ય ડેમોમાં 27 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

અમદાવાદઃ છેલ્લા ત્રણ મહીનાથી પાણીની અતિ ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. હાલ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ચારે બાજુ પાણીની પોકાર સંભળાઈ રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારે 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે. આમ રૂપાણી સરકાર પાણી મામલે હવે ભગવાન ભરોસે છે. રાજ્યના કુલ 41 સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.


31 મીએ સમગ્ર રાજ્યમાં સુજલમ સુફલામ યોજનાનું સમાપન થવાનું છે ત્યારે અંતિમ દિવસે નક્કી કરવામાં આવેલા એક તળાવ ખાતે પર્જન્ય યજ્ઞ કરી તેમાં મા નર્મદાનું જળ પધરાવવામાં આવશે. હાલ સરકાર આ સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમજ તેની જવાબદારી સંગઠનના પ્રભારી પ્રધાનો અને સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે.
શું છે પર્જન્ય યજ્ઞ 

આ યજ્ઞ વરસાદની કામનાથી કરવામાં આવે છે. પર્જન્ય યજ્ઞ કરવાથી વરૂણ દેવતા રીઝે છે એવી એક માન્યતા છે. આ યજ્ઞમાં નાગરમોથ, કમલમુલ, પીપળો, કાળા તલ, ગાયનું છાણ, ગાયનું ઘી, કપુર સહિત જુદી-જુદી 82 સામગ્રી ઉપયોગમાં લેવાય છે અને યજ્ઞની પૂજામાં ૧૦૮ લોકો બેસે છે. આ યજ્ઞનો હેતુ સારો વરસાદ આવે તથા લોકોનું કલ્યાણ થાય તે માટે છે.
રાજ્યમાં 29 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

હાલ રાજ્યમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે. 23મેના રોજ ગુજરાતમાં પાણીની વર્તમાન સ્થિતિ અંગે પાણી પુરવઠા મંત્રી પરબત પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે રાજ્યમાં હાલમાં રહેલા પાણીના જથ્થા વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે હાલ રાજ્યમાં 29 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

પરબત પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે નર્મદા ડેમમાં 32 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે અન્ય ડેમોમાં 27 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં જુલાઈ સુધી પાણીનો જથ્થો યથાવત રહેશે.
311 જગ્યાએ ટેન્કર્સ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ ડેમોમાં ચોમાસા પહેલા સમારકામ થઈ રહ્યું છે. જેથી ચોમાસામાં આવનારા પાણીનો કાળજી પૂર્વક સંગ્રહ કરી શકાય. આ ઉપરાંત 311 જગ્યાએ ટેન્કર્સ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ધીમે-ધીમે પાણીની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. ખાસ કરીને આગામી જૂન મહિનામાં પણ જો આકરો ઉનાળો રહેશે તો ગામડાની સાથે શહેરોમાં પણ પીવાના પાણીની તંગી ઉભી થાય તેવી શક્યતાઓ છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-water-crisis-in-gujarat-state-government-plans-41-yagna-in-33-dists-for-good-rains-NOR.html?ref=ht


મોદી કરતાં સવાયી રૂપાણી સરકાર! 1 દિવસમાં રોપશે 9 કરોડ વૃક્ષ

બરાબર 8 વર્ષ બાદ રૂપાણી સરકારે એક દિવસમાં 9 લાખ નહીં પરંતુ 9 કરોડ છોડ રોપવાનો વિશ્વવિક્રમ બનાવવા પ્રયાસો હાથ ધર્યા
અમદાવાદ: નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનો રેકોર્ડ તોડવા પ્રયાસ કર્યો હતો અને 2010માં 'હરિયાળું અમદાવાદ' ઝુંબેશ અંતર્ગત 9 લાખ છોડ ઉગાડી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં વિક્રમ સર્જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બરાબર 8 વર્ષ બાદ રાજ્ય સરકાર જળસંચય અભિયાન બાદ વૃક્ષારોપણનું મહાઅભિયાન શરૂ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. રૂપાણી સરકાર એક દિવસમાં 9 લાખ નહીં પરંતુ 9 કરોડ છોડ રોપવાનો વિશ્વવિક્રમ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. આ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે. વરસાદ પડ્યાના થોડા દિવસ બાદ રાજ્ય સરકાર તા. 20 જુલાઈ પછી લોકભાગીદારીથી રાજ્યભરમાં વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધરી 15 કરોડ જેટલાં નવા વૃક્ષો રોપશે. રાજ્યના 18 હજારથી વધુ ગામડાઓમાં એક જ દિવસમાં 9 કરોડ 77 હજાર વૃક્ષો રોપીને વૃક્ષારોપણમાં ગુજરાત વિશ્વવિક્રમ બનાવશે.


રાજ્યમાં 30 કરોડ ઝાડ છે, 3 વર્ષ સુધી 5 કરોડ નવા વૃક્ષો રોપવાનો સરકારનો લક્ષ્યાંક

રાજ્યમાં હાલ 30 કરોડથી વધુ ઝાડ હયાત છે. પર્યાવરણની દ્રષ્ટ્રિએ પૃથ્વી પર 33 ટકા વૃક્ષો હોવા અનિવાર્ય છે. તે મુજબ ગુજરાતમાં હાલ 11 ટકા વૃક્ષો હયાત છે, જેને 33 ટકા સુધી પહોંચાડવાનું રાજ્ય સરકારે બીડું ઉપાડ્યું છે. જે અંતર્ગત આગામી ત્રણ વર્ષ સુધી સામાજિક વનિકરણ વિસ્તારમાં પ્રતિ વર્ષ 5 કરોડ જેટલાં નવા વૃક્ષો રોપવામાં આવશે. ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ પડ્યાના 10 દિવસ પછી કોઈ એક દિવસને નક્કી કરીને તે દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યના 18 હજારથી વધુ ગામડાંઓમાં એક જ સાથે 9 કરોડથી વધુ વૃક્ષો રોપીને ઈતિહાસ રચશે. રાજ્ય સરકારના વન વિભાગ પાસે હાલ 10 કરોડ જેટલાં રોપા હયાત છે જ્યારે આ અભિયાનને પાર પાડવા માટે વધારાના 5 કરોડ જેટલાં રોપા બહારથી મેળવવામાં આવશે. સરકાર સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, વેપારીઓ અને સામાન્ય જનતાને આ અભિયાનમાં જોડાશે.

કાજુ, સીતાફળનાં વૃક્ષો રોપાશે

વિવિધ જિલ્લાઓમાં કાજુ, સીતાફળ, જાંબુ, ફણસ, લીમડો અને વોગોલી સહિતના ફળોના બીજ અધારિત રોપા રોપાશે. બાદમાં નાગરિકો આવા ફળોનો વિના મુલ્યે લાભ મેળવી શકશે. રાજ્યની સુંદરતા વધારવા માટે ગુલમહોર, આસોપાલવ, નીલગીરી, ગરમાળો, સરૂ, અરડુશા, કણજી, કોતરકો, વડ અને પીપડ જેવા વૃક્ષોના રોપા રોપવામાં આવશે.
અમદાવાદ હરિયાળું ન થયું રોપાનો સોથ વળી ગયો

અમદાવાદને વૃક્ષાચ્છાદિત બનાવવા સરકારે વર્ષ 2010માં 'હરિયાળું અમદાવાદ' ઝુંબેશ શરૂ કરી હતી. એક દિવસમાં સૌથી વધુ એટલે કે 9 લાખ છોડ ઉગાડી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં વિક્રમ સર્જવાનો હતો. પરંતુ એક દિવસમાં 9 લાખ રોપા ઉગાડી તો ન શકાયા, પરંતુ આટલાં વર્ષોમાં 8,48,301 છોડને મારી નાખવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને દુ:ખ પહોંચાડે તેવો રેકોર્ડ ચોક્કસ કરી બતાવ્યો છે. આ માટે રૂ. 30 લાખનો પણ સોથ વાળી નાખ્યો છે.

અમદાવાદ નિષ્ફળ રહ્યું હતું મોદીની હાજરીમાં રેકોર્ડ બનાવવામાં

એક જ દિવસમાં 5 લાખ છોડ ઉગાડવાનો પાકિસ્તાનનો વિક્રમ છે. આ રેકોર્ડ તોડવા રાજ્ય સરકારે 'હરિયાળું અમદાવાદ' ઝુંબેશ શરૂ કરી હતી. આ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વર્ણિમ જયંતી અને યુનિવર્સિટીની હિરક જયંતી નિમિત્તે 'સ્વર્ણિમ વન'નો પ્રારંભ યુનિવર્સિટી કૅમ્પસ અને જીએમડીસી ગ્રાઉન્ડમાં કર્યો હતો પણ 29 હજારથી વધુ લોકો અને 30 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ અમદાવાદ વિશ્વવિક્રમ નોંધાવવામાં સફળ રહ્યું નહોતું અને હાલમાં તે તમામ સ્થળો પર વૃક્ષની સંખ્યા નહિવત્ રહી છે.
9 લાખથી વધુ છોડ રોપીને વિશ્વવિક્રમ બનાવવાનો હેતુ હતો પણ 8,48,301 જ વૃક્ષારોપણ થઈ શક્યાં હતાં, તે પણ એક દિવસમાં થઈ શક્યાં નહોતાં. એટલે પાકિસ્તાનનો વિક્રમ તોડી શકાયો નહોતો. શહેરની 387 જેટલી અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ માટે રોપાઓ મોકલાવવામાં તો આવ્યા હતા પણ બધી જગ્યાએ વાવણી થઈ શકી ન હોવાથી અમદાવાદને આ બાબતે વિશ્વવિક્રમ નોંધાવવામાં સફળતા મળી નહોતી. આ વિશ્વવિક્રમ મેળવવા માટે શહેરના 29,152 લોકોએ આ કામગીરી કરી હતી.
યુનિ.માં હાઈ ટેન્શન વાયરને કારણે મોટાં વૃક્ષ ન ઉગ્યાં

ગુજરાત યુનવિર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે 'સ્વર્ણિમ વનની જગ્યા પર હાઈ ટેન્શન વાયરના કારણે મોટાં વૃક્ષ ઊગી શક્યાં નહોતાં. ટૂંક સમયમાં કૅમ્પસમાં 1000 વૃક્ષ ઉગાડી વિદ્યાર્થી અને પ્રોફેસરો દત્તક લેશે. નવું બોટનિકલ ગાર્ડન પણ ઊભું કરાશે, જ્યાં તમામ જિલ્લાઓનાં અલગ વૃક્ષ જોવા મળશે.'

GMDC, GUમાં 18,462 રોપા ઉગાડ્યા હતા

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2010માં સ્વર્ણિમ વન બનાવાયું હતું, તે અત્યારે નકામાં ફર્નિચર મૂકવાનું સ્થળ બની ચૂક્યું છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું, ત્યાં અત્યારે વૃક્ષોની સંખ્યા નહિવત્ છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યાં મોટા ભાગનાં વૃક્ષોનું વાવેતર થયું હતું ત્યાં એક પણ વૃક્ષ ટક્યું નથી. જીએમડીસી અને યુનિવર્સિટી કૅમ્પસ, આ બન્ને સ્થળે કોર્પોરેશને 18,462 રોપા વાવ્યા હતા. આજની સ્થિતિએ યુનિવર્સિટી કેમ્પસમાં પણ આંગળીના ટેરવે ગણી શકાય તેટલાં જ વૃક્ષો વધ્યાં છે. તેવી જ રીતે નરોડા જીઆઇડીસી જ્યાં 34,500 રોપાની વાવણી કરાઈ હતી ત્યાં આસપાસના લોકોએ રોપાઓ બાળી નાખ્યા હતા.

વર્ષ 2010માં થયેલું વૃક્ષારોપણ


વટવા જીઆઇડીસી 82,137
ઇનાસન (દસક્રોઈ) 63,500
નરોડા જીઆઇડીસી 34,500
કઠવાડા 32,500
વાસણા બેરેજ કમ્પાઉન્ડ 21,000

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-1-9-rupani-government-or-modi-government-who-best-for-tree-plantation-NOR.html?ref=ht

Gujarat Educational News Updates , India news,World News on 24-05-2018

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. Candidates can visit our page to get the freejobalert on the latest Government Jobs. We will upload the latest Job Notification posts along with the eligibility criteria and number of vacancies and important dates and other important information.

    ReplyDelete