સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 20 June 2018

રાજકોટ: RTE મુદ્દે વાલીઓ DEO કચેરીમા ધક્કા ખાઈ થાક્યા, અંતે કરી તોડફોડ - નીતિન પટેલ 6 દિવસ માટે બનશે ગુજરાતના CM, રૂપાણી જશે ઇઝરાયેલ - સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પંજો યથાવત, પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા - લકઝરી આઈટમો થશે મોંઘીઃ લાગશે ૨ થી ૫ ટકા કિસાન સેસ - પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવશે પણ પ્રજાને મોટી રાહત નહિ થાય - રેલવે કર્મચારીને નવા હેલ્થ હાર્ડ અપાશે - બિહારમાં હજારો વિદ્યાર્થીઓની મેટ્રીકની ઉતરવાહીઓ શાળામાંથી ગાયબ - રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇઃ બીજે દિ' પણ મજૂરોની હડતાલ - ૧૩૦૦૦ કરોડના પીએનબી કૌભાંડ પાછળ ઘોર લાપરવાહી આંતરિક તપાસમાં ધડાકો


Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
  • Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
  • Serial Member Search Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report Daily Purchase Report  Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


રાજકોટ: RTE મુદ્દે વાલીઓ DEO કચેરીમા ધક્કા ખાઈ થાક્યા, અંતે કરી તોડફોડ

વાલીઓએ તોડફોડ કરતા પોલીસ દોડી કરી અટકાયત, વાલીઓમા રોષ

રાજકોટ: રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારના આદેશને ઘોળીને પી ગયેલી શાળાઓ કોઇનું માનતી જ નથી. મનમાની કરી રહી છે, આરટીઇને લઇ વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં શાળાઓ મનમાની કરી રહી છે. ત્યારે આજે 50થી વધુ વાલીઓ ડીઇઓ કચેરીએ પહોચ્યા હતા ત્યાંથી તેમને ઉદ્ધત જવાબો મળતા રોષે ભરાયા હતા અને ડીઇઓ કચેરીના બોર્ડ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી.

પોલીસ દોડી જઇ વાલીઓની કરી અટકાયત
જો કે બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. તોડફોડ કરનાર પાંચથી વધુ વાલીઓની અટકાયત કરી હતી. શિક્ષણ સત્ર શરૂ થઇ ગયું છે. હજુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. સરકાર આરટીઇની જાહેરાતો કરે છે તો તેની અમલવારી પણ કડક રીતે કરાવવી જોઇએ. તેવો રોષ વાલીઓએ વ્યક્ત કર્યો હતો.
વાલીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા દોઢ મહિનાથી બાળકોના પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં શાળા સંચાલકો દ્વારા તેમને કલેક્ટર કચેરી જવાનું કહેવાય છે. જ્યારે કલેક્ટર કચેરીમાંથી શિક્ષણાધિકારી કચેરી મોકલવામાં આવે છે. અહીં દરરોજ નવી-નવી તારીખો આપવામાં આવે છે. છેલ્લે 19 તારીખ આપી હોવાથી આજે આગળ શું થયું તે જાણવા તેઓ શિક્ષણાધિકારી કચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર કર્મચારીએ આ વિશે પોતે અજાણ હોવાનું જણાવીને '2-4 મહિના મોડુ એડમીશન મળે તો શું વાંધો છે? આમ પણ 'તમારા છોકરા ક્યાં કલેક્ટર બની જવાના છે'? આવા ગેરવ્યાજબી જવાબો મળ્યા હતા.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-parents-crack-in-deo-office-in-rajkot-gujarati-news-5899334-PHO.html?ref=ht

નીતિન પટેલ 6 દિવસ માટે બનશે ગુજરાતના CM, રૂપાણી જશે ઇઝરાયેલ

વિજયભાઈ રૂપાણી સૌપ્રથમ વખત તારીખ 26 જૂનથી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌપ્રથમ વખત તારીખ 26 જૂનથી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને છ દિવસ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવશે.

રૂપાણી સાથે કોણ-કોણ જશે?
અત્યાર સુધીમાં મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણીક્યારેય વિદેશ પ્રવાસે ગયા ન હતા. પરંતુ તારીખ 26મી જૂને પ્રથમ વખત ગુજરાતની ટીમ સાથે રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે. વિજય રૂપાણી 26 જૂનથી ઈઝરાયેલના પ્રવાસે જશે જ્યારે પહેલી જૂલાઇએ પરત ફરશે. છ દિવસના મુખ્યમંત્રીના આ પ્રવાસ દરમિયાન તેમની સાથે અન્ય આઠ સભ્યોની ટીમ પણ હશે. મુખ્યમંત્રી સહિતના તમામ સભ્યો ખાસ વિમાનના બદલે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઇઝરાયેલ જશે. ઇઝરાયેલના પ્રવાસમાં મુખ્યમંત્રીની સાથે CMOના અગ્રસચિવ અશ્વિનીકુમાર, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કૃષિ સચિવ સંજય પ્રસાદ, પાણી પુરવઠા સચિવ જે. પી. ગુપ્તા તથા દિલ્હીના ગુજરાતના રેસિડેન્ટ કમિશનર પણ જોડાશે.
ઇઝરાયેલની પેટર્ન ગુજરાતમાં લાગુ કરવા અભ્યાસ કરશે

મુખ્યમંત્રીની ઇઝરાયેલ યાત્રા દરમિયાન તેઓ ઇઝરાયેલની ટપક સિંચાઈ પદ્ધતિ અને ખેતીની આધુનિક પદ્ધતિનો ગુજરાતમાં ઉપયોગ કરવા માટેનો અભ્યાસ કરશે. થોડા સમય અગાઉ ઈઝરાયેલના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બંને ગુજરાત આવ્યા હતા. તે દરમિયાન દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટ અને ગંદા પાણીને પીવાલાયક બનાવવાની યોજના અંગેની વિસ્તૃત માહિતી ગુજરાત સરકારે મેળવી હતી. તેથી ઇઝરાયેલની આ પેટર્ન ગુજરાતમાં લાગુ કરવા માટે અભ્યાસ કરવા ગુજરાતની ટીમ ઇઝરાયેલ જશે. પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી તેલઅવિવ સહિતના શહેરોમાં આવેલા પ્લાન્ટની મુલાકાત લેશે અને ઇઝરાયેલમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો સાથે પણ ખાસ બેઠક કરશે. સીએમના વિદેશ પ્રવાસ દરમિયાન સૌપ્રથમ વખત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને છ દિવસ માટે મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવશે.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-6-nitin-patel-will-on-charge-of-cm-during-vijay-rupani-israel-tour-NOR.html?ref=ht

સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પંજો યથાવત, પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા

જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા સામે ખોટા લેટરપેડ બનાવી રાજીનામા પત્રો રજૂ કર્યાની ફરીયાદ
રાજકોટ: આજે રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પંજો યથાવત રહ્યો છે.

રાજકોટમાં પ્રમુખ તરીકે અલ્પાબેન ખાટરીયા અને ઉપપ્રમુખ તરીકે સુભાષભાઇ માકડિયા, જામનગરમાં પ્રમુખ તરીકે નયનાબેન માધાણી અને ઉપ્રમુખ તરીકે વશરામ રાઠોડ, દ્વારકામાં પ્રમુખ તરીકે રેખાબેન ગોરીયા અને ઉપપ્રમુખ તરીકે પી.એસ. જાડેજા, મોરબીમાં પ્રમુખ તરીકે કિશોરભાઇ ચિખલીયા અને ઉપપ્રમુખ તરીકે ગુલામભાઇ પરાસરા તેમજ અમરેલીમાં પ્રમુખ તરીકે રવજીભાઇ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે હાર્દિક કાનાણીની નિમણૂક કરવામાં આવી છે. અમરેલીમાં કોંગ્રેસમાં આંતરકલહને કારણે પ્રમુખ પદના દાવેદારો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના માતા પ્રતિભાબેન કાલરીયા સામે ફરીયાદ થતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. લેટરપેડનો ઉપયોગ કરીને સભ્યોની ખોટી સહી કરીને રાજીનામુ રજૂ કર્યાનો ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી ગયો છે.
Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-congress-continue-in-saurashtra-district-panchayat-gujarati-news-5899199.html?ref=ht

લકઝરી આઈટમો થશે મોંઘીઃ લાગશે ૨ થી ૫ ટકા કિસાન સેસ
 ખેડૂતોની આવક વધારવા અને 'ગન્ના કિસાનો'ને રાહત આપવા લદાશે સેસઃ જીએસટીની આગામી બેઠકમાં નિર્ણય લેવાશેઃ જે કનિદૈ લાકિઅ આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેના પર સેસ ઝીંકાશે નવી દિલ્હી, તા. ૨૦ :. ખેડૂતોની આવક વધારવા અને શેરડીના ખેડૂતોને બાકી રકમ ચુકવવા કનિદૈ લાકિઅ સરકાર કિસાન સેસ અકિલા લગાવવાની તૈયારી કરી રહી છે. જીએસટી કાઉન્સીલની આવતી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર લાગી શકે છે. નાણા મંત્રાલયના સૂત્રો કનિદૈ લાકિઅ પ્રમાણે આ બાબતનો જે પ્રસ્તાવ થયો છે. તેમા કહેવાયુ છે કે, જીએસટી હેઠળ લકઝરી અકીલા ચીજો પર ૨૮ ટકા ટેકસ લાગે છે અને હવે તે વસ્તુઓ પર સેસ કનિદૈ લાકિઅ લાગશે. આનો મતલબ એવો થાય છે કે જે વસ્તુઓ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેમા પર કિસાન સેસ લાગશે અને તે ૨ થી ૫ ટકા જેટલો હશે. સૂત્રો પ્રમાણે કનિદૈ લાકિઅ ખેતી ખર્ચ ઓછો કરવાનું અને શેરડીના ખેડૂતોને બાકી રકમ ચુકવવાનું દબાણ છે. આના માટે નાણા ભંડોળ ઉભુ કરવા માટે હવે કિસાન સેસ લગાવવાનો પ્રસ્તાવ કનિદૈ લાકિઅ તૈયાર થયો છે. જો કે તેના માટે રાજ્યોની સહમતી લેવી જરૂરી છે. પહેલા ખાંડ પર સેસ લગાવવાની વાત હતી પણ તેમા સરકારમાં જ બહુ મતભેદ હતો. ઘણા મંત્રાલયોનું કનિદૈ લાકિઅ કહેવુ છે કે સેસ લગાડવો એ જીએસટીની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે. જો ખાંડ પર સેસ લગાડાશે તો બીજા રાજ્યો બીજી પ્રોડકટ પર સેસની માંગણી કરશે. કનિદૈ લાકિઅ થોડા સમય પહેલા જ પશ્ચિમ બંગાળે શણ પર સેસ લગાડવાની માંગણી કરી હતી. સરકારે ખેડૂતોને વાયદો કર્યો હતો કે તેમની આવક બમણી કરશે અને શેરડીના ખેડૂતોને તેમની બાકી રકમ ચુકવશે. ખાંડની મીલો પાસે શેરડીના ખેડૂતોના ૧૮૦૦૦ કરોડ રૂ. બાકી છે. ખાંડ મીલોએ કરી દીધુ છે કે ખાંડનું ઉત્પાદન વધારે હોવાથી અમને બહુ નફો નથી મળતો એટલે ખેડૂતોને બાકી રકમ ચુકવવી મુશ્કેલ છે. આના માટે તેઓ સરકાર પાસે સોફટ લોન માગી રહ્યા છે અને સાથે જ ખાંડમાં ભાવ વધારો માગી રહ્યા છે જેથી તેમનો નફો વધે. નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે જો કિસાન સેસ લગાવવા બાબતે જીએસટી કાઉન્સીલમાં સહમતી નહીં સધાય તો ખાંડ પર જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. આનાથી પણ સરકારની આવકમાં વધારો થશે.(૨-૫) (12:41 pm IST) 
Source :- https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136438


પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવશે પણ પ્રજાને મોટી રાહત નહિ થાય
 પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લવાશે પરંતુ તે પ્યોર જીએસટી નહિ હોયઃ બન્ને પર લાગતો ટેકસ જીએસટી કનિદૈ લાકિઅ અને રાજ્યો દ્વારા લગાવાતા વેટનું કોમ્બીનેશન હશે : જો બન્નેને જીએસટીમાં લવાય તો બન્ને ઈંધણ પર ૨૮ ટકા જીએસટી રેટ અને રાજ્યો દ્વારા લગાવવામાં કનિદૈ લાકિઅ આવતા લોકલ અકિલા સેલ્સ ટેકસ કે વેટ લાગી શકે છે નવી દિલ્હી, તા. ૨૦ :. પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લેવાય તો પ્રજાને રાહત થશે તેવી ધારણા કનિદૈ લાકિઅ રાખતા હો તો ભૂલી જજો કે ભાવ ઘટશે. સરકાર એવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે કે અકીલા જેનાથી આ બન્ને પ્રોડકટ જીએસટી હેઠળ આવશે પરંતુ પ્રજાને કનિદૈ લાકિઅ બહુ મોટો લાભ નહી થાય. જીએસટીના વ્યવસ્થા તંત્રમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતો ટેકસ જીએસટી અને રાજ્યો દ્વારા લગાવવામાં આવનાર વેટનુ કોમ્બીનેશન હોય કનિદૈ લાકિઅ શકે છે. એક ટોચના અધિકારીએ જણાવ્યુ છે કે, જો પેટ્રોલ - ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો બન્ને ઈંધણ પર સૌથી વધુ ૨૮ ટકા જીએસટી રેટ કનિદૈ લાકિઅ અને રાજ્યો દ્વારા લગાવવામાં આવતા લોકલ સેલ્સ ટેકસ કે વેટ લાગી શકે છે. સૌથી વધુ જીએસટી રેટની સાથે જ વેટ વર્તમાન ટેકસીસની સમાન રહેશે. જેમાં કનિદૈ લાકિઅ એકસાઈઝ ડયુટી કેન્દ્ર દ્વારા અને વેટની વસુલી રાજ્યો દ્વારા કરવામાં આવતી હોય છે. અધિકારીએ જણાવ્યુ છે કે જો કે બન્ને ઈંધણને જીએસટી હેઠળ લાવતા કનિદૈ લાકિઅ પહેલા કેન્દ્રએ નિર્ણય લેવાનો છે કે શું ? તે ૧ લી જુલાઈ ૨૦૧૭થી લાગુ થયેલ જીએસટીથી પેટ્રોલ-ડીઝલ, કુદરતી ગેસ, જેટફયુલ અને ક્રૂડ ઓઈલને બહાર રાખ્યા બાદ બનેલ ૨૦ હજાર કરોડ રૂ.ની ઈનપુટ ટેકસ ક્રેડીટને છોડવા માટે તૈયાર છે. અધિકારીએ જણાવ્યુ હતુ કે પેટ્રોલ, ડીઝલ પર દુનિયામાં કયાંય પ્યોર જીએસટી નથી તેથી ભારતમાં આ જીએસટી અને વેટનુ કોમ્બીનેશન જ હશે. જો કે તેમણે કહ્યુ હતુ કે, આ બન્નેને જીએસટીમાં સામેલ કરવાનો સમય રાજકીય રીતે મહત્વનો બનશે. જેનો ફેંસલો કેન્દ્ર અને રાજ્યોએ લેવાનો છે.કેન્દ્ર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂ. અને ડીઝલ પર ૧૫.૩૩ રૂ. એકસાઈઝ વસુલે છે. રાજ્યો વેટના મામલામાં આંદામાન નિકોબાર સૌથી પાછળ છે ત્યાં આ બન્ને ઈંધણ પર ૬ ટકા ટેકસ લેવાય છે. મુંબઈમાં પેટ્રોલ પર સૌથી વધુ ૩૯.૧૨ ટકા વેટ લેવાય છે. જયારે તેલંગણા ડીઝલ પર સૌથી વધુ ૨૬ ટકા વેટ વસુલે છે. દિલ્હીમાં પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ પર ૧૭.૨૪ ટકા વેટ વસુલે છે. આ પ્રકારે પેટ્રોલ પર ૪૫ થી ૫૦ ટકા અને ડીઝલ પર ૩૫ થી ૪૦ ટકા ટેકસ વસુલાઈ છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પેટ્રોલ ડીઝલ વર્તમાન ટેકસ પહેલા જ પીકરેટથી વધુ થઈ ચૂકયો છે. જો રેટ ૨૮ ટકા રહે તો કેન્દ્ર અને રાજ્યો બન્નેને નુકશાન થશે. (3:28 pm IST)Source :- https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136476

રેલવે કર્મચારીને નવા હેલ્થ હાર્ડ અપાશે
 રેશનકાર્ડ જેવી હાલની બુકલેટના સ્થાને આધુનિક ક્રેડિટ કાર્ટ જેવા રૂપરંગ : દરેક હેલ્થ કાર્ડમાં યુનિક આઇ.ડી. નંબર અને કનિદૈ લાકિઅ તેના પર કર્મિ, નિવૃત્ત, આશ્રીતની કલર ટેગ નવી દિલ્હી તા. ૨૦ : ભારતીય રેલવે પોતાના કર્મચારીઓને તેમજ નિવૃત્ત કર્મચારીઓને ચિકિત્સા માટે મેડિકલ કનિદૈ લાકિઅ કાર્ડ આપતી અકિલા હતી પણ તેમાં વહીવટી મુશ્કેલી જણાતા હવે ક્રેડીટ કાર્ડ જેવા જ હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં 'યુનિક ઓલ ઇન્ડિયા કનિદૈ લાકિઅ નંબર' નાંખવામાં આવશે. હાલ અપાતા મેડિકલ કાર્ડ, ઝોનલ ઓફિસ દ્વારા આપવામાં અકીલા આવેલ છે જે બુકલેટ જેવા આપણા રેશનકાર્ડ જેવા હોય છે. હવે કનિદૈ લાકિઅ તેના સ્થાને રેલવેના દરેક કર્મી તેમજ તેમના આશ્રીતોને યુનિક આઇડેન્ટીટી નંબર સાથેના ઓળખકાર્ડ અપાશે તેમ બોર્ડે તેમના કાર્યાલયોને કરેલા હુકમમાં કનિદૈ લાકિઅ કહ્યું છે. વળી કાર્ડ લાંબો સમય જળવાઇ રહે તેવા પ્લાસ્ટીક બેઝડ કાર્ડ હશે. જેનું કદ ક્રેડીટ - ડેબીટકાર્ડ જેવડું હશે. દરેક કાર્ડના ઉપરના કનિદૈ લાકિઅ હિસ્સે રંગીન સ્ટ્રીપ હશે. જેના આધારે કાર્ડધારક સંસ્થામાં કઇ કેટેગરીમાં છે તે નક્કી થશે. તે નોકરીમાં ચાલુ છે કે નિવૃત્ત છે કે આશ્રીત છે તે કનિદૈ લાકિઅ સ્ટ્રીપના રંગ પરથી નક્કી કરવા માટે સ્ટ્રીપના રંગ અલગ રાખવા નિર્ણય લેવાયો છે. ઓર્ડરમાં જણાવાયું છે કે, ૧૫ વર્ષ સુધીના કાર્ડ હોલ્ડરને પાંચ કનિદૈ લાકિઅ વર્ષની મુદ્દતનું કાર્ડ અપાશે જે પાંચ વર્ષ બાદ તેમને રિન્યુ કરાવવાનું રહેશે જે તેને ૪૦ વર્ષની વયે પહોંચે ત્યારે ફરી રિન્યુ કરાવવાનું રહેશે. ત્યારબાદ નિવૃત્તિની વયે કાર્ડ રિન્યુ કરતી વેળા તેને આપોઆપ નિવૃત્તિનું કાર્ડ મળી જશે. હાલ રેલવેના ૧૩ લાખ કર્મચારીઓ છે. તેટલા જ પેન્શનર્સ છે. જ્યારે તેમના આશ્રીતોની સંખ્યા તેનાથી પણ વધુ છે. તેમને આ કાર્ડનો લાભ મળી શકશે. (3:20 pm IST)

Source :- https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136474

બિહારમાં હજારો વિદ્યાર્થીઓની મેટ્રીકની ઉતરવાહીઓ શાળામાંથી ગાયબ
 શિક્ષણ ક્ષેત્રે વધુ એક ગોટાળો પટણા તા ૨૦ : ચાલુ વર્ષે બિહાર સ્કુલ એકઝામિનેશન બોર્ડ દ્વારા કનિદૈ લાકિઅ લેવાયેલી મેટ્રિકની પરીક્ષાની મૂલ્યાંકન કરેલી હજારો નકલો શાળાના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી ત્યાંથી ગુમ થઇ જતા હોબાળો મચ્યો હતો. કનિદૈ લાકિઅ બોર્ડે કહ્યું અકિલા હતુ કે આવતી કાલે જાહેર થનાર પરિણામને હવે ૨૬ જુને જાહેર કરાશે. ગોપાલગંજ જિલ્લામાં આવેલી શાળાના આચાર્યને બોર્ડ દ્વારા કનિદૈ લાકિઅ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારપછી પોલીસે વધુ પુછપરછ માટે અટકમાં લીધો હતો. વર્ષ અકીલા ૨૦૧૬માં મેટ્રિકની પરીક્ષામાં બિન લાયકાતવાળા વિદ્યાર્થીઓ કનિદૈ લાકિઅ પૈસા આપીને આર્ર્ટ્સ તેમજ સાયન્સમાં ટોપર જાહેર થયા પછી બોર્ડની થયેલી ફજેતી પછી ફરીવાર બોર્ડ પર માછલા ધોવાઇ રહ્યા છે.આ ઘટનાના કારણે ફરીથી કનિદૈ લાકિઅ બોર્ડની પ્રતિભા ખરડાઇ હતી. એસએસ ગર્લ્સ સીનીયર સેકેડંરી હાઇસ્કુલના આચાર્ય પ્રમોદકુમાર શ્રીવાસ્તવે ૪૦,૦૦૦ જવાબ પત્રો સાથેના ૨૦૦ બંડલો શાળાના કનિદૈ લાકિઅ સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયા હોવાની ફરીયાદ રવિવારે લખાઇ હતી. આ ઉતરવાહીઓનું જો કે મૂલ્યાંકન થઇ ચુકયું હતું. (૩.૮) (3:51 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136481

રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇઃ બીજે દિ' પણ મજૂરોની હડતાલ
 મગફળીના ઢગલાઃ અન્ય આવકો ઓછી હોય તેના ઉપર અસર નહીં... :ગુણીદીઠ મગફળીની મજૂરી રૂ. કનિદૈ લાકિઅ ૬ની માંગણી એજન્ટોએ હાલ ઠૂકરાવીઃ મંત્રણા પડી ભાંગી... રાજકોટ તા. ર૦: રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સતત બીજા દિવસે પણ મગફળીના જેટલા મજરોએ કનિદૈ લાકિઅ હડતાળ પાડતા હરાજી અકિલા અટકી ગઇ છે અને આવક પણ બંધ થઇ ગઇ છે. મજુરોએ મજુરીના દર પ્રતિ ગુણી દીઠ (૩૦ કિલો દીઠ) રૂ. પ થી વધારીને રૂ. ૬ કરવાની કનિદૈ લાકિઅ માંગણી અન્વયે આ હડતાલ પાડી હતી. આ અંગે કમિશન એજન્ટ એસોસીએશનના સુત્રોએ ઉમેર્યું અકીલા કે, કયાંક મજુરી રૂ. ૬ લેખે ચૂકવાતી હતી પણ કમિશન એજન્ટો કનિદૈ લાકિઅ પરિપત્ર મુજબ જ મજુરી ચુકવવા બંધાયેલા છે અને પરિપત્રમાં રૂ. પ ની મજુરીનો ઉલ્લેખ છે. હડતાલના પગલે હરાજી પણ બંધ રહી હતી. માર્કેટયાર્ડમાં કનિદૈ લાકિઅ અગાઉ ઘઉંની મજુરીના પ્રશ્ને લાંબો સમય હડતાલ ચાલી હતી. હવે મગફળીની મજુરીમાં વધારો માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન યાર્ડના સેક્રેટરી શ્રી કનિદૈ લાકિઅ તેજાણીએ ''અકિલા''ને ઉમેર્યું હતું કે મજૂરી પ લેખે ચૂકવવા જ પરીપત્ર છે, આજે પણ હડતાલ ચાલુ રહી હોય, મગફળીની આવક અમે અટકાવી દીધી છે, બંધ કરવી કનિદૈ લાકિઅ પડી છે, અંદાજે ૧૦૦ થી ૧પ૦ મજુરો હડતાલ ઉપર ગયાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવેલ કે હાલ કોઇ મંત્રણા અમારી એટલે કે મેનેજમેન્ટ સાથે થઇ કનિદૈ લાકિઅ નથી, બીજી બાજુ એજન્ટો અને મજૂરો વચ્ચેની મંત્રણા પડી ભાંગતા હડતાલ આજે પણ ચાલુ રહેતા, યાર્ડમાં મગફળીની ખઢગાલ થઇ ગયા છે, જયારે અન્ય આવકો ઓછી હોય તેની ઉપર હડતાલની ખાસ કોઇ અસર નથી. (3:31 pm IST)
Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/20-06-2018/98065

૧૩૦૦૦ કરોડના પીએનબી કૌભાંડ પાછળ ઘોર લાપરવાહી આંતરિક તપાસમાં ધડાકો
 : ૧૬૨ પાનાનો રીપોર્ટ બેંકને સોંપાયો : કૌભાંડની બેંકના ઓફિસરોને જાણ હતી છતાં કર્યા આંખ કનિદૈ લાકિઅ - મિચામણા : છેતરપીંડીના તાર અનેક બ્રાંચ સાથે જોડાયેલા : કલાર્ક, ફોરેન એક્ષચેન્જ મેનેજર અને ઓડીટરથી લઇને રીજીયન ઓફિસરના વડા સહિત બેંકના ૫૪ કનિદૈ લાકિઅ કર્મચારી - અકિલા ઓફિસરોની સંડોવણી નવી દિલ્હી તા. ૨૦ : પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં આંતરિક તપાસમાં જાણવા મળ્યું કનિદૈ લાકિઅ છે કે, બેંકના જોખમ નિયંત્રણ તેમજ નિગરાની તંત્રમાં ઉંડાણપૂર્વક ખામીઓના કારણે અકીલા નીરવ મોદી અને મેહુલ ચોકસીની સાથે બેંક કર્મીઓની મીલીભગત કનિદૈ લાકિઅ બહાર આવી શકી નહોતી પીએનબીએ જ અધિકારીઓને આંતરિક તપાસની જવાબદારી સોંપી હતી. તેઓએ ૧૬૨ પાનાનો રીપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કનિદૈ લાકિઅ કે કૌભાંડના તાર પીએનબીની અમુક નહી પરંતુ અનેક શાખાઓ સાથે જોડાયેલા છે. તપાસ રીપોર્ટ કહે છે કે પીએનબી કૌભાંડમાં કલાર્ક, ફોરેન એક્ષચેન્જ મેનેજર કનિદૈ લાકિઅ અને ઓડિટરથી માંડીને રીજીયન ઓફિસના વડા સુધી પીએનબીની કુલ ૫૪ કર્મચારી - અધિકારી સામેલ હતા. આ ૫૪માંથી ૮ લોકો વિરૂધ્ધ સીબીઆઇએ કેસ નોંધ્યો કનિદૈ લાકિઅ છે. આ તપાસ રીપોર્ટને હજુ સાર્વજનિક કરાયો નથી. રીપોર્ટમાં કૌભાંડ બાદ શંકાસ્પદ ઓથોરીટીઝ વિરૂધ્ધ નિયમ હેઠળ કાર્યવાહી નહી કરવાનો પણ ઉલ્લેખ કનિદૈ લાકિઅ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીએનબી પર કોઇ દંડ લગાવાયો નથી અને સીનીયર મેનેજમેન્ટમાં કોઇપણને હટાવાયા નથી. જોકે, રીપોર્ટ એ સવાલ પર મૌન છે કે શું નિગરાનીની જવાબદારી નિભાવમાં અસફળ રહેલા અધિકારીઓને કૌભાંડની જાણ હતી. તપાસ કરતા પીએનબી અધિકારીઓનું માનવું છે કે, વર્ષોથી ચાલી રહેલા કૌભાંડ તેથી બહાર આવ્યું નહી કારણ કે નવી દિલ્હીમાં આવેલ પીએનબી મુખ્યાલયમાં ક્રેડિટ રીવ્યુ અને ઇન્ટરનેશનલ બેંકીંગ યુનિટ્સ જેવા અતિમહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારે ગરબડી હતી. રીપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અસફળતાના પર્યાપ્ત સાક્ષ્ય છે. સ્પષ્ટ છે કે, નિયમોનું ઉલ્લંઘન, અનૈતિક વ્યવહાર, ગેરજવાબદારીની માનસિકતાએ બેંકને આ સંકટમાં નાખી છે. તપાસ રીપોર્ટના જણાવ્યા મુજબ બેંકની ઇન્ટરનેશનલ બેંકીંગ સિસ્ટમ અને આઇટી ડિવીઝને ઇન્ટેગ્રેશન વર્કમાં મોડું કર્યું છે. તેઓએ રિવ્યુમાં આરબીઆઇ તરફથી આવેલ નિર્દેશોનું પાલન કર્યું નથી. જેમાં સ્વિફટ સિસ્ટમની વ્યાપક ઓડિટીંગનો સુઝાવ હતો. તપાસ કર્તાઓએ કહ્યું કે, મુંબઇમાં આવેલ બ્રેડી હાઉસ બ્રાંચમાં નિયમ હેઠળ બેસિક ડેલી સ્વિફટ રિકન્સિલેઅશનનું કાર્ય થયું હોત તો કૌભાંડની જાણ થાત. પીએનબીની આંતરિક રીપોર્ટ કહે છે કે, નિરવ મોદી કંપનીઓની સાથે ડિલિંગના કારણે બ્રેડી હાઉસ બ્રાંચ સ્ટાર પરર્ફોમર બની ગયું હતું. તેનું ઇમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ ટ્રાન્ઝેકશન માર્ચ ૨૦૧૭ સુધી ૧૨ મહીનામાં જ ૩.૩૦ અરબ ડોલર થઇ ગયું હતું. પેપર ટ્રેલમાં મોટી ગરબડી છતાં ૨૦૧૦થી ૨૦૧૭ વચ્ચે ૧૦ વાર તપાસ માટે આવેલા સીનીયર ઇન્સ્પેકશન ઓફિસરોમાંથી કોઇએ પણ ખામીનો રીપોર્ટ કર્યા નહિ. રીપોર્ટમાં કહેવાયું છે કે કૌભાંડના મોટા સંકેતોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા. (3:39 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136478

Gujarat Educational News Updates , India news,World News on 20-06-2018

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment