સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 16 September 2018

ગાંધીનગરમાં ગૌણ પસંદગી સેવા સમિતિના નામે બોગસ નિમણૂકપત્રો અપાયા : લાખો રૂપિયા ખંખેરી લેવાયા - દેશમાં વિવિધ જગ્યાએ જુદા જુદા ક્ષેત્રે નોકરી મેળવવાની તક - Gujarat Government GPSC Job Last Date 01/10/2018 - Gujarat High Court HAMAL, CHOWKIDAR, LIFTMAN & PEON Job Last Date 30/09/2018 - Gujarat Government Panchayat Job Last Date 17/09/2018 & 26/09/2018 - Gujarat Ecological Education and Research Foundation (GEER) Last Date 27/09/2018


Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
  • Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
  • Serial Member Search Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report Daily Purchase Report  Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 September 2018 & 30 October 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ગાંધીનગરમાં ગૌણ પસંદગી સેવા સમિતિના નામે બોગસ નિમણૂકપત્રો અપાયા : લાખો રૂપિયા ખંખેરી લેવાયા
 રાજ્યના 20 યુવાનો આવા વર્ગ-3ના બોગસ નિમણૂક પત્ર અપાયા : નાયબ કનિદૈ લાકિઅ સચિવે ફરિયાદ નોંધાવી પાટનગર ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના નામે વર્ગ-3ના કર્મચારી માટેના બોગસ નિમણૂક પત્ર અપાયા હોવાનો આરોપ લાગ્યો કનિદૈ લાકિઅ છે. રાજ્યના અકિલા 20 યુવાનો આવા વર્ગ-3ના બોગસ નિમણૂક પત્ર અપાયા છે. અને તેની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાયા છે.   ગૌણ સેવા પસંદગી કનિદૈ લાકિઅ મંડળના નાયબ સચિવે આ ફરિયાદ નોંધાવી છે. યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડલની અકીલા કચેરીએ નિમણૂક પત્ર લઈને પહોંચતા મામલો સામે આવ્યો હતો. સેકટર-7ના કનિદૈ લાકિઅ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.તેમજ તપાસ શરૂ થઈ છે. (8:34 pm IST)

Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/17-09-2018/87564

દેશમાં વિવિધ જગ્યાએ જુદા જુદા ક્ષેત્રે નોકરી મેળવવાની તક
 બેન્ક રેલ્વે પોલીસ વિજ, કંપની, સ્કુલ, કોલેજ, એસ.ટી, ભૂમિદળ, કોસ્ટગાર્ડ, જીપીએસસી વર્ગ-૧ અને ૨, કનિદૈ લાકિઅ મેડીકલ , ઈન્સ્યોરન્સ કંપની, મહાનગરપાલિકા , કોર્પોરેટ કંપનીઓ સરકારના વિવિધ વિભાગો વિગેરે ક્ષેત્રે રોજગારી ઉપલબ્ધ રાજકોટ તા. ૨૭ : ગુજરાત કનિદૈ લાકિઅ સહિત સમગ્ર અકિલા દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુદા જુદા ફીલ્ડમાં અને અલગ અલગ કેડરમાં નોકરી મેળવવાની તક આજના કનિદૈ લાકિઅ યુવાધન માટે સર્જાઇ છે. આ તકનો  લાભ ઉઠાવવા પણ યુવાધન બેતાબ હોવાનુ જોવા મળી અકીલા રહ્યુ છે. હેન્ડસમ સેલેરી (સાતમુ પગારપંચ) સાથે નોકરી કરવા  કનિદૈ લાકિઅ નોકરીવાંચ્છુઓ તલપાપડ બની રહ્યા છે.  હવે ગુજરાતમાં અને ભારતમાં સરકારી અર્ધસરકારી સહકારી, અને ખાનગી ક્ષેત્રે જે જગ્યાઓ ઉપર ભરતીઓ ચાલી કનિદૈ લાકિઅ રહી છે.  તેની ઉપર નજર કરીએ તો ..... ncdc પુરા ૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે  ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની કુલ ૭૦ જ્ગાયએ ઉપર ભરતી ચાલી કનિદૈ લાકિઅ રહી છે. www.ncdc.in * સેન્ટ્રલ ઈલેકટ્રોનીકસ લિમિટેડ પુરા  ૧૧-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ જનરલ મેનેજર વિગેરેની ૩૩ જગ્યાઓ ઉપર કનિદૈ લાકિઅ ભરતી ચાલી રહી છે. www. celindia.co.in * એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (AAI) પુરા ૧૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, જુનિયર એકઝીકયુટીવ   કનિદૈ લાકિઅ વિગેરેની કુલ ૯૦૮ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે.  www.aai.aero  * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી.(PGCIL) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (hr) ની સાથે ૨૫ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે. www.powergridindia.com * સાઉથ - ઈસ્ટ - સેન્ટ્રલ રેલ્વે પુરા ૩૧-૭ ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  એપ્રેન્ટીસની ૪૩૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  www.secr.indianrailways.gov.in * ઈન્ટિગ્રલ કોચ ફેકટરી, ચેન્નઇ પુરા ૮-૮- ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  એપ્રેન્ટીસની કુલ ૭૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.icf.indianrailways.gov.in * અરૂણાચલ પ્રદેશ પોલીસ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  કોન્સ્ટેબલ સબ ઈન્સપેકટર વિગેરેની ૯૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  arunpol.nic.in *dsssbપુરા ૧૩-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  ફાર્માસીસ્ટ વિગેરેની કુલ ૧૬૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://dsssbonline.nic.in *  ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની (gsrtc) પુરા  ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  કલાર્કની ૯૩ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે.  www.gsrtc.in * ભૂમિદળમાં  ncc સ્પેશ્યલ એન્ટ્રી  સ્કીમ અંતર્ગત સ્નાતક થયેલા અને ncc'c  સર્ટીફીકેટ ધરાવનાર ૫૦ પુરૂષો   તથા ૫ મહિલાઓની ભરતી  થઇ રહી છે.  જેમા અરજી કરવાની છેલ્લી તારીખ ૨-૮-૨૦૧૮ છે. વયમર્યાદા  ૧-૧-૨૦૧૯ના રોજ ૧૯ થી ૨૫ વર્ષ  હોવી જરૂરી છે. પગારધોરણ  રૂ.  ૫૬,૧૦૦ થી રૂ. ૧,૭૭,૫૦૦ રહેશે.  www.joinindianarmy.nic.in * ઈન્ડિયન કોસ્ટગાર્ડ પુરા ૧-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  ડીપ્લોમા એન્જીનીયર થયેલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે.  વયમર્યાદા ૧૮ થી  ૨૨ વર્ષ છે. શરૂઆતનુ પગારધોરણ રૂ. ૨૯,૨૦૦ રહેશે.www. joinindiancoastguard.gov.in * ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  સ્નાતક થયેલા ઉમેદવારો માટે વર્ગ-૧ અને ૨ ની ૨૯૪ જગ્યાઓ (ડે.કલેકટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, લેબર ઓફિસર સેલ્સટેકસ ઓફિસર (gst) ડીસ્ટ્રીકટ  રજીસ્ટ્રાર) વિગેરે ઉપર ભરતી ચાલી રહી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા ૩૧-૭-૨૦૧૮ના રોજ ૨૦ થી ૩૫ વર્ષ છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. www.gpsc.nic.inતથા https://ojas.gujarat.gov.in * યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc) પુરા ૨-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  be/md/m.pharm/m.sc થયેલા ઉમેદવારો માટે ૧૨ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષની છે. www.upsconline.nic.in * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. દ્વારા ૩૧-૭- ૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે  ll.b (ત્રણ વર્ષ) કરેલ ઉમેદવારો માટે ૬ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા ૩૧-૫-૨૦૧૮ના રોજ  વધુમા વધુ ૨૮ વર્ષ છે. www.powergridindia.com * દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. પુરા વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ, સિવિલ- ઈલેકટ્રીક અને આઇ.ટી જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.dgvcl.com /dgvclweb/advertisement. php  ઉપરાંત ઉતર ગુજરાત વિજ કંપની લી. પુરા પણ વિદ્યુત  સહાયક  (જુનિયર આસીસ્ટન્ટ  ઈલેકટ્રીકલ અને સિવિલ જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છwww.ugvcl.com/careers * ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  સેક્રેટર મેનેજર તથા સલાહકાર  (જીલ્લા પ્રોજેકટર ઓફિસર/ પ્રોજેકટ ઓફિસર)ની ભરતી ચાલી રહી છે. ફોન નં. - ૦૭૯ ૨૩૨૫૯૨૪૬ www.gsdma.org, www.jobs.gsdma.org * ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ પુરા એપ્રેન્ટીસોની  ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.  જેના ફોર્મ. તા. ૩૦ જુલાઇ સુધીમા ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન વિભાગીય કચેરી , મહેકમ શાખા ગોંડલ રોડ રાજકોટ ખાતેથી મેળવીને તા. ૩૧-૭-૨૦૧૮ સુધીમાં ભરીને પરત આપવાના હોવાનુ જણાવ્યુ છે. * રાજકોટ વિભાગીય નાયબ  નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ હેઠળના અર્લી-ઇન્ટર વેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે તા. ૨-૮-૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી પીડીયાટ્રીશ્યન, મેડીકલ ઓફીસર, ઓડિયોલોજીસ્ટ કમ સ્પિચ થેરાપીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ, લેબ ટેકનીશ્યન, ડેન્ટલ ટેકનીશ્યન તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યું યોજાનાર છે. * સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ, એન.એસ.પટેલ સર્કલ, ભાલેજ રોડ, આણંદ-૩૮૮૦૦૧ દ્વારા તા. ૪-૮-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કેમેસ્ટ્રી એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિષયના પ્રોફેસર, એસો. તથા  આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * આત્મીય સ્કૂલ, યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ રાજકોટ (ફોન નં. ૦૨૮૧-૨૫૬૧૦૬૬) દ્વારા CBSE  અને    GSEB (અંગ્રેજી/ગુજરાતી મિડીયમ) માટે પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિવિધ વિષયો માટે શિક્ષકોની તથા કો ઓર્ડીનેટર, સ્પોર્ટસ ટીચર અને એડમીન સ્ટાફની ભરતી ચાલી રહી છે. * નેશનલ એઇડઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટી અંતર્ગત જૂનાગઢ ખાતે ચાલતા એ.આર.ટી. સેન્ટર, GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફીસરની જગ્યા માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૩૦-૭-૨૦૧૮ ના રોજ સોમવારે ૯ વાગ્યાથી તબીબી અધિક્ષકની ચેમ્બરમાં રાખ્યા છે. * આઇ.ટી.આઇ.માં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ માટે હંગામી ધોરણે પ્રવાસી સુપર-વાઇઝર ઇન્સટ્રકટરની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં ફોમવર્ક કારપેન્ટરી તથા સેનેટરી એન્ડ પ્લમ્બીંગના ટ્રેડ માટે જરૂરીયાત છે. જૂનાગઢ, રાણાવાવ, જસદણ, વેરાવળ, હળવદ, લખતર, પાટડી, ઉના, ભચાઉ ખાતેની આઇ.ટી.આઇ.ને  રૂબરૂ સંપર્ક તા. ૨-૮-૨૦૧૮ સુધીમાં કરવો. મો. ૭૨૦૩૦ ૩૮૮૬૧, ૯૬૩૮૨ ૩૮૦૨૩. * ગુજરાત રાજય ''જેલ ભવન'', સુભાષબ્રીજ સર્કલ પાસે અમદાવાદ-૨૭ દ્વારા વણાટ મદદનીશ, કેમીકટ સુપર-વાઇઝર, સુથાર શિક્ષક, સિનિયર દરજી શિક્ષક (પુરૂષ), લુમ ફીટર, મીસ્ત્રી, કંમ્પોઝીટર, યોગ શિક્ષક, આંગણવાડી શિક્ષિકા, પુરૂષ શિક્ષક, સંગીત શિક્ષિકા તથા બાઇન્ડરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૩૦-૭-૨૦૧૮ સુધીમાં વેબસાઇટ www. prisons.gujarat.gov.in પરથી અરજીનો નમૂનો-ફોર્મ મેળવીને તા. ૧૦-૮-૨૦૧૮ સુધીમાં રજી. એ.ડી.થી પહોંચાડવાનું છે. * સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૦-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ઓડીટર, કલાર્ક (ઓડીટ), ડેપ્યુટી મેડીકલ ઓફીસર, પર્સોનલ ઓફીસર (સંભવીત), એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર (સંભવીત), ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર મેડીકલ ઓફીસર,ડેપ્યુટી પ્રોજેકટ ઓફીસર, સિવિલ અને ઇલેકટ્રીકલ આસી. એન્જીનીયર, જુનિયર ઇજનેર (ઓટો સ્ટોર), આસી. એકાઉન્ટન્ટ, આસી. જંતુનાશક અધિકારી, સુપરવાઇઝર (સિવિલ), સિકયુરીટી સુપરવાઇઝર, લેબ. ટેકનીશ્યન, ટેકનિકલ આસીસ્ટન્ટ, કલાર્ક ફીટર, ડ્રાઇવર, માર્શલ તથા માર્શલ લીડર (પુરૂષ), કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસી., એ.સી. પ્લાન્ટ (મિકેનિકલ) એન્ડ સાઉન્ડ લાઇટ ઓપરેટરની ભરતી પ્રક્રિયા ચાલે છે. www.suratmunicipal.gov.in ફોન નં. ૦૨૬૧ ૨૪૨૩૭૫૧-૫૬. * મધ્ય ગુજરાત વિજ કંપની લિ. દ્વારા વિદ્યુત સહાયક (ઇલેકટ્રીકલ જુનિયર એન્જીનીયર તથા જુનિયર આસીસ્ટન્ટ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.mgvcl.com/career * ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રાફીક ઇન્સ્પેકટર, સ્ટોર કીપર કલાર્ક, આસીસ્ટન્ટસ, એકાઉન્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www.ojas.gujarat.gov.in * ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૬૮૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.newindia.co.in * ઇન્ડિયન બેંક દ્વારા ૩૦-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૧૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વય મર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.indianbankonline.com * સતીષ ધવન સ્પેસ સેન્ટરમાં ૨૮-૭-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૪૩૫ એપ્રેન્ટીસની ભરતી થઇ રહી છે. લાયકાત ધોરણ -૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. રાખેલ છે. www.shar.gov.in * આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો મનગમતી અને લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) -આલેખન- ડો. પરાગ દેવાણી મો.૯૮૨૪૪ ૫૧૫૪૧

Source :- https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139926

Gujarat Government GPSC Job Last Date 01/10/2018
Advt NoTitleENDS ON (dd/mm/yyyy hh:mm:ss)FeesContact Info.  GPSC/201819/55Deputy Section Officer / Deputy Mamlatdar, Class-301/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/56Associate Professor / Reader (Homoeopathic Materia Medica), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/57Associate Professor / Reader (Homoeopathy, Pharmacy), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/58Associate Professor / Reader (Organon of Medicine), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/59Associate Professor / Reader (Pathology and Microbiology), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/60Associate Professor / Reader (Physiology including Biochemistry), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/61Associate Professor / Reader (Anatomy), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/62Associate Professor / Reader (Forensic Medicine and Toxicology), Class-1 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/63Lecturer (Homoeopathic, Materia Medica), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/64Lecturer (Homoeopathy, Pharmacy), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy hh:mm:ss)FeesContact Info.  GPSC/201819/65Lecturer (Organon of Medicine), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/66Lecturer (Pathology), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/67Lecturer (Physiology), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/68Lecturer (Anatomy), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/69Lecturer (Forensic Medicine and Toxicology), Class-2 in Homoeopathy College01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/70Dental Surgeon, Employees' State Insurance Scheme, Class-201/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/71Deputy Director, Employees' State Insurance Scheme, Class-101/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/72Archaeological Engineer, Class-2, Sport, Youth and Cultural Activities01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/73Curator, Class-2, Sports Youth and Cultural Activities Department01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/74Assistant Regional Transport Officer/Assistant Director of Transport, Class-201/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply
Advt NoTitleENDS ON (dd/mm/yyyy hh:mm:ss)FeesContact Info.  GPSC/201819/75Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/76Geologist, under Narmada, Water Resources, Water Supply & Kalpasar, Class-1, Gujarat State Service01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/77Research Officer, Class-1, General State Service, Narmada, Water Resources, Water Supply & Kalpasar Department01/10/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply

Advt NoTitleENDS ON (dd/mm/yyyy)Contact Info.  HCG/201819/72HAMAL, CHOWKIDAR, LIFTMAN & PEON (Class IV Services)[201819]30/09/2018 23:59:00079 27664601-15

More Detail & Apply Online Click Here :- 
https://hc-ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr

Gujarat Government Panchayat Job Last Date 17/09/2018 & 26/09/2018 

Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.  GPSSB/201819/2આંકડા મદદનીશ વર્ગ - 3 - 20181917/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/3Staff Nurse વર્ગ - 3 - 20181917/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/4સમાજ કલ્યાણ નિરીક્ષક (જુનીયર ગ્રેડ) વર્ગ - 3 - 20181917/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/5વિસ્તરણ અધિકારી (ખેતી) વર્ગ - 3 - 20181926/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/6નાયબ ચિટનીસ -વર્ગ-૩- 20181926/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/7Compounder વર્ગ - 3 - 20181926/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/8વિસ્તરણ અધિકારી (સહકાર) વર્ગ - 3 - 20181926/09/2018 23:59:00100079 232 58563ApplyGPSSB/201819/9સંશોધન મદદનીશ વર્ગ - 3 - 20181926/09/2018 23:59:00100079 232 58563Apply

Gujarat Ecological Education and Research Foundation (GEER) Last Date 27/09/2018







Gujarat Educational News Updates , India news,World News on 17-09-2018

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 September 2018 & 30 October 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment