સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 17 February 2014

આપણી પૃથ્વી અને માનવજાતનો વિનાશ થતા સ્હેજમાં રહી ગયો

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

Gujarat Samachar News

આપણી પૃથ્વી અને માનવજાતનો વિનાશ થતા સ્હેજમાં રહી ગયો

ફૂટબોલના 3 મેદાન જેટલુ કદ ધરાવતો લઘુગ્રહ સાવ નજીકથી પસાર થયો

ખગોળ વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

ફરી એક વખત આપણી પૃથ્વીનો વિનાશ થતા સ્હેજમાં જ બચી ગયો છે.ફૂટબોલના 3 મેદાનના કદ જેવડો લઘુગ્રહપૃથ્વીની નજીકથી જ પ્રતિ કલાક 43000 કીલોમીટરની ઝડપે પસાર થયો હતો.જેણે ખગોળ વૈજ્ઞાનિકોના જીવ અધ્ધર કરી દીધા હતા.
જો તેની  પૃથ્વી સાથે ટક્કર થઈ હોત તો સમગ્ર માનવજાતનો વિનાશ નક્કી જ હતો.18 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય પ્રમાણે રાતે 9 વાગ્યે જ્યારે આ લઘુગ્રહ  પૃથ્વી પાસેથી પસાર થઈ ત્યારના ફોટા સ્પેનના કેનેરી ટાપુ પરની સ્લૂહ ખગોળ લેબોરેટરીના ટેલીસ્કોપે લીધા હતા.જે દુબઈ એસ્ટ્રોનોમી ગ્રુપે રીલીઝ કર્યા છે.જોકે રાતના સમયમાં તારાઓની વચ્ચે આ ઉલ્કાનો માર્ગ સ્પષ્ટ પણે જોઈ શકાય તેમ ન હતો.
ખગોળ શાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે આ લઘુગ્રહ  પૃથ્વીથી માંડ 30 લાખ કીલોમીટર દુરથી પસાર થઈ હતી.અવકાશના ધારાધોરણ પ્રમાણે આ અંતર સાવ નજીવુ કહી શકાય.આ પહેલા 2013માં પણ આવી ઘટના નબી હતી.રશીયાના ચેલ્યાબીન્સક વિસ્તારની ઉપર એક ઉલ્કા પ્રચંડ ધડાકા સાથે ફાટી હતી અને તેણે 1200 લોકોને જખ્મી કર્યા હતા.તેના ધડાકાથી ઉત્પન્ન થયેલી ધ્રુજારીએ સેંકડો મકાનોની બારીઓના કાચ તોડી નાખ્યા હતા.


Source :-http://gujaratsamachar.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment