સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 25 December 2014

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છેલ્લા સમાચાર પ્રોવિઝનલ આન્‍સર

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )


Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

જાહેરાત અને સમાચાર
છેલ્લા સમાચાર

જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિનસચિવાલય કારકુનની તા. ૨૧-૧૨-૨૦૧૪ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્‍પર્ધાત્‍મક લેખિત પરીક્ષામાં પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્‍સર કી આથી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્‍વયે ઉક્ત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તા. ૩૧-૧૨-૨૦૧૪ના રોજ બપોરના ૧૭-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં જરૂરી આધારો સહિત રજૂ કરવા જણાવવામાં આવે છે.
જાહેરાત ક્રમાંક:૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ની કુલ-૨૪૪૪ જગ્યાઓ ભરવા માટે તા.૧૬-૯-૨૦૧૪ના રોજ મંડળ ધ્વારા જાહેરાત ક્ર્માંક: ૩૮/૨૦૧૪૧૫, પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. આ જાહેરાતમાં જગ્યાની સંખ્યા બાબતે મંડળની સુધારા જાહેરાત.
જા.ક્ર.૩ ​૯​/૨૦૧૪૧૫, તા.૩૦-૦૯-૨૦૧૪​, સચિવાલયના ઓફીસ આસીસ્ટન્ટ, વર્ગ-૩, સ્પર્ધાત્મક પરીક્ષા​ની​ તા.​૦૪-૦૧-૨૦૧૫​, મલ્ટીપલ અરજીઓના કિસ્સામાં રદ થયેલી અરજીઓ​ની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા સચિવાલય સેવાના ‘‘ઓફીસ આસીસ્ટન્ટ” સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૩૯/૨૦૧૪૧૫ અન્વયે તા. ૦૪-૦૧-ર૦૧૫ના રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. ઉમેદવારોએ તા. ૧૮/ ૧૨/ ૨૦૧૪ ના રોજ બપોરના ૧૬-૦૦ કલાકથી તા.૦૪/૦૧/૨૦૧૫ ના રોજ સવારના ૧૨.૦૦ કલાક દરમ્યાન પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) http://ojas.guj.nic.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનાં રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ http://gsssb.gujarat.gov.in/ ઉપરથી મેળવી શકાશે.
જાહેરાત ક્રમાંક:૩૮/૨૦૧૪૧૫, અન્વયેની બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ની તારીખઃ૨૧-૧૨-૨૦૧૪ ના રોજની સ્પર્ધાત્મક પરીક્ષાના અમદાવાદ, ભરૂચ અને બનાસકાંઠા (પાલનપુર) જિલ્લાના ઉમેદવારો માટે અગત્યની સૂચના

Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment